મોરબીમા ચિલ્ડ્રન ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન આયોજીત ઓપન ગુજરાત ડાંન્સ કોમ્યુટીશનના ભવ્ય કાર્યક્રમમા ગુજરાતભરમાથી બાળ કલાકારો ઉમટયા..જુઓ વીડીયો

મોરબીમા ચિલ્ડ્રન ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન આયોજીત ઓપન ગુજરાત ડાંન્સ કોમ્યુટીશનના ભવ્ય કાર્યક્રમમા ગુજરાતભરમાથી બાળ કલાકારો ઉમટયા

મોરબીમા છેલ્લા ૧૯ વર્ષથી ઓપન ડાંન્સ કોમ્યુટીશનમા ગુજરાતભરના બાળ કલાકારો પોતાની પ્રતિભાનો કર્તબ બતાવતા શિલ્ડ અને સર્ટીફિકેટ આપી પ્રોત્સાહિત કરવામા આવે છે

મોરબીમા છેલ્લા ૧૯ વર્ષથી ચિલ્ડ્રન ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન દ્રારા ઓપન ગુજરાત ડાંન્સ કોમ્યુટેશનનુ ભવ્ય આયોજન કરવામા આવે છે ત્યારે આ વર્ષે પણ દશા શ્રીમાળીની વાડીમા ભવ્ય કાર્યક્રમ યોજવામા આવ્યો હતો આ કાર્યક્રમમા ડાંન્સ સ્પર્ધામા બેટી બચાવો બેટી પઢાવો સ્વચ્છ ભારત સફાઈ અભિયાન સહિત દેશભકિતના ડાંન્સ ગીતો સાથે સંદેશો પાઠવવામા આવ્યો હતો સમગ્ર ગુજરાતમાથી બાળ કલાકારો પોતાની પ્રતિભા કલા રજુ કરી શ્રોતાઓ અને વાલીઓને મૃગ્ધ કરે છે જેને પ્રોત્સાહિત કરવા ગુજરાતી ફિલ્મ અને સિરીયલના કલાકારો ઉપસ્થિત રહયા હતા અને સ્પર્ધામા ભાગ લેનાર બાળ કલાકારોને સર્ટીફિકેટ અને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામા આવ્યા હતા

મોરબી એ કલાની નગરી કહેવાય છે ત્યારે ચિલ્ડ્રન ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન આયોજીત ઓપન ગુજરાત ડાન્સ કોમ્યુટેશનના ભવ્ય કાર્યક્રમા કચ્છ ભુજના ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ રંજનબેન ચૌહાણ અને ગાંધીધામ જેવીસી ટ્ર્સ્ટના પ્રમુખ પારુલબેન સોની તેમજ ચિલ્ડ્રન ડેવલોપમેન્ટ ફાઉન્ડેશનના અધ્યક્ષ લાલજીભાઈ મહેતા પ્રમુખ રામભાઈ મહેતા અને ગુજરાત ઉપપ્રમુખ ધનશ્યામસિંહ ઝાલા સૌરાષ્ટ્ર કચ્છના પ્રમુખ કિશનભાઈ પટેલ સારથી વિધાલયના સઃચાલક હિતેશભાઈ મહેતા સહિત ઉધોગપતિઓ પત્રકારો આ ભવ્ય કાર્યક્રમમા ઉપસ્થિત રહયા હતા

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here