
મોરબી મચ્છીપીઠમા રહેતા નગરપાલીકાના પુર્વ કાઉન્સિલર મર્હુમ હનીફભાઈ હુશેનભાઈ મોવર જન્નત નશીબ થતા કાલે ઝિયારત અને બેસણુ
મોરબી મચ્છીપીઠના અગ્રણી આગેવાન ગણાતા મર્હુમ હુશેનભાઈ લાખાભાઈના પુત્ર અને મોરબી નગરપાલીકાના પુર્વ કાઉન્સિલર મર્હુમ હનીફભાઈ હુશેનભાઈ જન્નત નશીબ થતા કાલે તા-૩ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ સવારે ૯:૩૦ કલાકે ધાંચીશેરીમા આવેલ ફારુકી મસ્જીદમા તેમજ બેસણુ કાલે ધાંચી જમાતખાને સવારે ૯:૩૦ થી ૧૦:૩૦ કલાકે તા ૩ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ રાખવામા આવેલ છે મર્હુમને પરવર દિગાર જન્નત નશીબ અતા ફરમાવે તેવી દુવા સાથે જેની તમામને આથી જાણ કરવામા આવે છે
લી.દુવાગીર🙏🏻
મોવર જુસબભાઈ ગુલમામદભાઈ
મોવર રફીકભાઈ મર્હુમ હનીફભાઈ
મોવર ગુલામહુશેનભાઈ મર્હુમ હનીફભાઈ
મોવર અહેમદહુશેન મર્હુમ હનીફભાઈ