રાજકોટ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગાંજા જેવા માદક પદાર્થના કેસમાં આરોપી શબાનાબેન બુખારીનો શરતી જામીન નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજૂર.

રાજકોટ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગાંજા જેવા માદક પદાર્થના કેસમાં આરોપી શબાનાબેન બુખારીનો શરતી જામીન નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજૂર.


રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન ગુના રજીસ્ટર નંબર.૧૧૨૦૮૦૫૨૨૩૦૨૬૮ તારીખ.૧૯/૦૫/૨૦૨૩ ના રોજ એન.ડી.પી.એસ.ની કલમ.૮ (સી) થી ૨૦,(બી)૨૯. મુજબ ગુનો નોંધાયેલ આ ગુનાના કામે શબાનાબેન સામીદભાઈ બુખારી તેમજ અન્ય બે આરોપી સાથે ધરપકડ થયેલી તપાસની અધિકારી દ્વારા ગુનાના કામે તપાસ પૂર્ણ થતા ચાર્જસીટ રજૂ કરી ત્યારબાદ આરોપી દ્વારા નામદાર સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરતાં જે નામ ના મંજુર થયેલી ત્યારબાદ આરોપીઓ દ્વારા નામદાર ગુજરાત હાઇકોર્ટ જામીન અરજી કરેલી જેના કેસ નંબર ફોજદારી પર અરજી નંબર ૨૧૦૩૪/૨૦૨૩ હતા જે જામીન અરજી ચાલતી જતા નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા શરતી જામીન મંજૂર કરવાનો હુકમ કરેલો આ ગુનામાં ૨૦.કિલો ગાંજા સાથે આરોપી પકડાયેલ તેમજ શબાનાબેન સામીદભાઈ બુખારી સાથે અગાઉ એન.ડી.પી.એસ ના ગુનાઓ હોય આરોપી દ્વારા કેસની હકીકત તેમજ નામદાર સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના અન્ય ચુકાદાઓને ધ્યાનમાં લઇ નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા શરતી જામીન મંજૂર કરવા આવ્યા હતા


આ કામમાં આરોપીઓ તરફે મહત્વના ચુકાદાઓ હાજર રાખી વિશેષ ધારદાર દલીલો કરી હતી,જેને માન્ય રાખી નામદાર ગુજરાત હાઇકોર્ટ સમગ્ર કેસ ચાલી જતા હુકમ કરેલ છે સામા વાળાના વકીલ શ્રી તેમજ વિઠલાપરા સોલિસિટર એન્ડ એડવોકેટ ના વકીલ શ્રી ચેતન વિઠલાપરા,સાગર સરવૈયા, લવજી ભજગોતર,વિજય વણઝારા, કિરીટ ગોહિલ,જયદીપ બથવાર,સંજય ચાવડા,ભાવેશ જેઠવા, પીબી જેઠવા, એમ એમ રાઠોડ તેમજ મદદનીશ તરીકે કિશન ભીમાણી,જેનીલ ચૌહાણ, સુરેશભાઈ કરકર,આર.કે દેત્રોજા એસ.સી.વિઠલાપરા, એચ.એસ.વિઠલાપરા રોકાયેલા હતા.

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here