
અમરેલીના પ્રખ્યાત ડોકટર ડો.કૃતિબેન.આર.પંડ્યાએ ડો. લોકેશ શર્મા સાથે લગ્નગ્રંથીથી જોડાઈને પ્રભુતામાં પગલાં માંડતા પંડયા પરીવારમા ખુશીની લહેર
અમરેલીના ખ્યાતનામ યુવા તબિબ ડો.કેવલપંડ્યા ગાયનેક (DGO) ના ભગીની ડો,કૃતિબહેન (BDS ) ડો.લોકેશ, જે, શર્મા (MDS)સાથે લગ્નગ્રંથિથી જોડાયા હતા.*
આ પ્રસંગે અમરેલી ના વરીષ્ઠ ડોકટરશ્રીઓ, મેડીકલ ડીપાર્ટમેન્ટ ના વિવિધ મહાનુભાવો તેમજ બ્રમ્હસમાજ ના અગ્રણીઓ,મિત્ર સર્કલ સાથે બહોળી ઉપસ્થિતિમાં આ લગ્ન ધામધુમથી પંડ્યા પરીવાર ના આંગણે ઉજવવામાં આવેલ હતા.ત્યારે ડો.કેવલપંડ્યા તેમજ તેમના અર્ધાંગિની ડો.ભુમીબેન મહેતા M.S(AYU) દ્વારા પંડ્યા પરીવારના આંગણે આવેલ તમામ મહેમાનોને હ્દયની લાગણી સભર આવકાર્યા હતા