
https://www.instagram.com/reel/C3yNaxvBWPS/?igsh=ZDE1MWVjZGVmZQ==
https://www.facebook.com/share/v/MDe3MEv7qgmmjfR6/?mibextid=ZbWKwL
મોરબીમા શબે બારાતની રાત્રે કબ્રસ્તાન દરગાહ શરીફે ફુલ ચાદર ચડાવવા મુસ્લીમ બીરાદરો ઉમટી પડયા આખીરાત ઈબાદત કરી..જુઓ વીડીયો
મોરબી માળીયા મિંયાણા વવાણીયા સહિતના મુસ્લીમોએ મર્હુમોને ફાતેહા આપી ફુલ ચાદર ચડાવી દુવા માંગી હતી
મોરબી જીલ્લાના માળીયા મિંયાણા ત વવાણીયા વાકાનેર સહિતના ગામોમા શબે બારાતના દિવસે મર્હુમ વડીલો કુટુંબીજનો સગા સનેહીઓને મુસ્લીમ બીરાદરોએ અવનવી ચીજવસ્તુઓ બનાવી ફાતેહા આપી રાત્રી દરમ્યાન મોરબી માળીયા મિંયાણા વવાણીયા વાકાનેર સહિતના કબ્રસ્તાનો અને દરગાહો પર ફુલ ચાદર ચડાવી દુવા માંગી ઈબાદતની મોટીરાત હોવાથી આખીરાત પરવરદિગારની યાદમા ઈબાદત કરી હતી આ તહેવારમા મોરબી જીલ્લાના તમામ કબ્રસ્તાનમા મુસ્લીમ બીરાદરો મોટી સંખ્યામા ઉમટી પડયા હતા અને કબ્રસ્તાનો રોશનીથી ઝળહળી ઉઠયા હતા