
અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ દ્રારા સમગ્ર ગુજરાત મુસ્લિમ સમાજનો ગૌરવ મોહંમદ રુહાન કુરેશીનુ સન્માન કર્યુ
ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડમાં સર્વોચ્ય સ્થાન તેમજ ગુજકેટ માં સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવનારા મોહમ્મદ રુહાન કુરેશીનું અખીલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિ ના પ્રમુખ અબ્દુલ રાયમા નાગિયારી સરપંચ જુસબ બાફણ, ભુજ સમિતિ નાં પ્રમુખ અશરફ શા સૈયદ, મિયાણા ગરાસિયા સમાજ ના યુવા ઉ પ પ્રમુખ સિકંદર બાફણ,મજીદ પઠાણ અને અજીજ રાયમાએ સન્માન કર્યું હતું
મોહંમદ રુહાન કુરેશીએ મુસ્લિમ સમાજ તેમજ કચ્છ નું સમગ્ર રાજ્ય માં નામ રોશન કર્યું છે મોહંમદ રુંહાન કુરેશી આગળ ઉતરોતર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ આપવામાં આવી હતી