અપહરણ થનાર બાળકી તથા આરોપીને ગણતરીના કલાકમાં શોધી કાઢતી સુરત શહેર સરથાણા પોલીસ

અપહરણ થનાર બાળકી તથા આરોપીને ગણતરીના કલાકમાં શોધી કાઢતી સુરત શહેર સરથાણા પોલીસ

મહે. પોલીસ કમીશ્નરશ્રી અજયકુમાર તોમર સાહેબશ્રી સુરત શહેર તથા અધીક પોલીસ કમીશ્નર સેક્ટર-૧ પી.કે,મલ સાહેબશ્રી તથા DCP ઝોન-૧ ભક્તિ ઠાકર સાહેબશ્રી તથા ACP “એ” ડીવીઝન વી. આર.પટેલ સાહેબશ્રી નાઓએ અપહરણ થયેલ બાકળી તથા આરોપીને શોધી કાઢવા સુચનાઓ આપી હતી જે સુચના અન્વયે પોલીસ ઇન્સપેક્ટર વી. એલ.પટેલ સાહેબ નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ સરથાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પો.સ.ઇ બી.એમ.કરમટા તથા પોલીસ ટીમે ડાયમંડ નગર ઈન્ડસસ્ટ્રીઝ ખાતે અલગ – અલગ ટીમો બનાવી ટેકનીલક વર્ક તથા હ્યુમન સોસીર્સ આધારે વર્કઆઉટમાં હતા તે દરમ્યાન ડાયમંડ નગર મેઇન રોડ ખાતેથી અ.પો.કો. રવિભાઇ મગનભાઇ તથા અ.પો.કો. સુમિતભાઇ પુનાભાઇ નાઓને અપરહણ થનાર બાળકી તથા આરોપી સુનિલકુમાર શીવકૈલાશ કેવટ ઉ.વ.૨૬ રહે. રૂદ્ર સોસાયટી, ભીમરાડ રોડ, અલથાણ, સુરત મુળ વતન સુજાનકર તા.ઘાટમપુર જી.કાનપુર (યુ.પી.) નાને પકડી પાડી નીચે મુજબનો ગુનો શોધી કાઢેલ છે

સરથાણા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર,નં.૧૧૨૧૦૦૦૮૨૩૮૨૩……. ૨૦૨૩ ઈ.પી.કો. કલમ-૩૬૩, ૩૫૪(એ), ૩૫૪(બી) તથા ધ પ્રોટકશન એકટ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેંસ એકટ ૨૦૧૨ની કલમ ૮, ૧૨, ૧૮ મુજબ સદરહું કામગીરી સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર વી.એલ.પટેલ નાઓની સુચના મુજબ પો.સ.ઈ બી.એમ.કરમટા, પો.સ.ઇ. બી.ડી.મારૂ, એ.એસ.આઇ. સંજયભાઇ રતનભાઇ, એ.એસ.આઇ. રીતેશભાઇ મોહનભાઇ, અ.હે.કો. પ્રભાતસિંહ કરશનભાઇ, અ.હે.કો હરદિપ કાંતીભાઇ, અ.હું કો હરીભાઇ દેવદાસભાઇ, અ.હે.કો. ઉમેશસિંહ ઘનશ્યામસિંહ, અ.હે.કો. પ્રજ્ઞેશગીરી રાજેન્દ્રગીરી, અ.પો.કો રવિભાઇ મગનભાઇ, અ.પો.કો ચિરાગસિંહ દિપસંગ, અ.પો.કો વિકાસકુમાર કિશોરભાઈ, અ.પો.કો. સુમિતભાઇ પુનાભાઇ, અ.પો.કો. હાર્દિકભાઇ ખોડાભાઇ, અ.પો.કો. ક્રિપાલસિંહ મનોજભાઇ, અ.પો.કો. ભવદિપકુમાર વિક્રમભાઇ, અ.પો.કો. બળભદ્રસિંહ હમલભાઇ, અ.પો.કો. અંકિતભાઇ બાવચંદભાઇનાઓએ ટીમવર્કથી કરેલ છે

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here