મોરબીમા કડાકા ભડાકા સાથે ભર ઉનાળે વરસાદથી ખેડુતો ચિતિત
મોરબીમા આજે એકાએક વાતાવરણમા પલટો આવી જતા ભર ઉનાળે કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ છવાયો હતો વરસાદ પડતા ખેડુતોમા ચિંતા વધી હતી અને બે ત્રુતુ ભેગી થતા રોગચાળો ફાટી નીકળવાની શકયતાઓ સેવાઈ રહી છે ખેડુતોના ઉભાપાકને મોટુ નુકશાન થવાની દહેશતથી ખેડુતો ચિંતિત બન્યા હતા