
રિપોર્ટ- અલ્પેશ સુરેશભાઈ ગૌસ્વામી મોરબી
મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ દ્વારા ૨૭મો ભવ્ય સરસ્વતી સન્માન સમારોહ યોજાશે મુખ્ય મહેમાન ફુલછાબ બ્યુરોચિફ અને પ્રેસિડેન્ટ સુરેશ ગૌસ્વામી કાર્યક્રમમા ઉપસ્થિત રહેશે
મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ દ્વારા આયોજિત ૨૭ મો સરસ્વતી સન્માન સમારોહ કાર્યક્રમ તા.૨૨-૯-૨૦૨૪ ને રવિવારે સાંજે ૪ થી ૮ ગોસ્વામી સમાજની વાડી ખાતે રાખવામાં આવેલ છે.
ગોસ્વામી સમાજના પ્રમુખશ્રી ગુલાબગીરી ગોસ્વામીએ જણાવ્યુ હતુ કે કાર્યક્રમમાં કેજી થી કોલેજ સુધી તેમજ રમત-ગમત અને કોઈપણ વિશિષ્ટ સિધ્ધિ પ્રાપ્ત કરેલ હોય અને નવી જોબ અને નિવૃત્ત થતા કમૅચારીઓનુ સન્માન કાર્યક્રમ દરમિયાન કરવાનું આયોજન કરવામાં આવેલ છે.તે માટે બાળકોના માર્કશીટની ઝેરોક્ષ તેમાં સ્વચ્છ અક્ષરે નામ, મોબાઈલ નંબર લખીને કારોબારી સભ્ય સહિતના જણાવેલ લોકોને તા ૧૫/૦૯/૨૦૨૪ સુધીમાં પોહચાડવાના રહેશે.અભ્યાસ પ્રથમ, દ્વિતીય નંબરે આવેલને શિલ્ડ એનાયત કરવામાં આવશે
મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ દ્વારા આયોજિત ૨૭ મો સરસ્વતી સન્માન સમારોહ કાર્યક્રમ તા.૨૨-૯-૨૦૨૪ ને રવિવારે સાંજે ૪ થી ૮ ગોસ્વામી સમાજની વાડી ખાતે રાખવામાં આવેલ છે.ગોસ્વામી સમાજના પ્રમુખશ્રી ગુલાબગીરી ગોસ્વામીએ જણાવ્યુ હતુ કે કાર્યક્રમમાં કેજી થી કોલેજ સુધી તેમજ રમત-ગમત અને કોઈપણ વિશિષ્ટ સિધ્ધિ પ્રાપ્ત કરેલ હોય અને નવી જોબ અને નિવૃત્ત થતા કમૅચારીઓનુ સન્માન કાર્યક્રમ દરમિયાન કરવાનું આયોજન કરવામાં આવેલ છે.તે માટે બાળકોના માર્કશીટની ઝેરોક્ષ તેમાં સ્વચ્છ અક્ષરે નામ, મોબાઈલ નંબર લખીને કારોબારી સભ્ય સહિતના જણાવેલ લોકોને તા ૧૫/૦૯/૨૦૨૪ સુધીમાં પોહચાડવાના રહેશે.અભ્યાસ પ્રથમ, દ્વિતીય નંબરે આવેલને શિલ્ડ એનાયત કરવામાં આવશે
માર્કશીટ પોંહચાડવા માટે સંસ્થાના પ્રમુખ ગુલાબગીરી ગોસાઈ કુબેરનાથ મંદિર મોબાઈલ નંબર ૮૮૪૯૬ ૬૪૩૯૯ એડવોકેટ કમલેશગીરી ગોસ્વામી સામેકાંઠે મોબાઈલનંબર ૯૮૨૫૩૯૯૪૨૩ સુરેશગીરી ગોસ્વામી શનાળા રોડ ઓફિસ મોબાઈલનંબર ૯૮૭૯૭૮૩૩૨૭ દિનેશગીરી દેવગીરી નહેરૂ ગેઈટ ચોક મોબાઈલનંબર૯૮૭૯૩૩૭૧૬૨ કૈલાસગીરી ગોસાઈ જીઈબી શનાળા રોડ હાઉસિંગ બોર્ડ મોબાઈલનંબર ૯૯૭૯૦૨૧૧૦૯ નો સંપર્ક કરવો તેમ સંસ્થાના પ્રમુખશ્રી ગુલાબગીરી અને ઉપપ્રમુખશ્રી હસંગીરી ગોસાઈએ યાદીમાં જણાવેલ છે.