
મોરબી ન્યુ જનકનગર અને શ્રીજી પાર્ક અને રવિ પાર્ક સોસાયટીના સાથ સહકાર થી ખ્વાજા ગરીબ નવાજની શાનમાં છ વાયેજ શરીફનુ ભવ્ય આયોજન
ખ્વાઝા ગરીબ નવાઝની છઠી શરીફ રજબ મહિનાની ૧ થી ૬ ચાંદના રોજ દરરોજ રાત્રે મસ્જીદે હલીમાના ચોકમાં રાખવામા આવશે
આ વાયેઝ શરીફ ઈશાની નમાઝ બાદ વાયેજ શરીફ રાખવામા આવશે જેમા મૌલાના યાસીનબાપુ (પેશ ઇમામ મદીના મસ્જીદ) તથા મૌલાના કારી મોહંમદ મહેબુબ આલમ અકબરી સાહેબ વાયેઝશરીફ તકરીર ફરમાવશે આ વાયેઝશરીફ રાત્રીના ઈશા નમાઝ બાદ ૧૦:૦૦ થી ૧૧:૦૦ સુધી રાખવામા આવશે જેથી ન્યુજનકનગર શ્રીજીપાર્ક અને રવિપાર્ક સોસાયટીના તમામ મુસ્લીમ બિરાદરોને ખ્વાઝા મોઈનુદિન ચિસ્તી ગરીબ નવાઝની છઠ્ઠી શરીફના વાયેઝશરીફમા હાજરી આપી સવાંબે દારેન હાંસિલ કરવા મસ્જીદે હલીમા ગૃપ દ્રારા ગુજારીશ કરવામા આવે છે