
મોરબીમા રહેતા મર્હુમ ઘાંચી હુસેનભાઇ ગફારભાઈ ભટ્ટી
( સાનીવારા )ની ૨૬ જાન્યુઆરીએ ઝિયારત મિલ્લાદે મહેફિલ
તેમની ઝીયારતની મિલ્લાદે મહેફિલ
તારીખ : ૨૬ જાન્યુઆરી ૨૦૨૫ રવિવાર
સમય : સવારે ૯ : ૩૦ થી ૧૦ : ૩૦ સુધી
સ્થળ : મોંહમદ સલીમ મસ્જિદ, વાવડી રોડ, મોરબી. ખાતે રાખેલ છે.
——————————————
( ઔરતોની મિલ્લાદે મહેફિલ મોંહંમદ સલીમ મસ્જિદ ની સામે *મદ્રસા* માં, , વાવડી રોડ, મોરબી રાખેલ છે તો તમામ સગા સ્નેહિઓએ સવાબ હાંસીલ કરવા નમ્ર ગુજારીશ