
મોરબી જિલ્લા ગ્રામસેવક મંડળ પરિવાર દ્રારા સવ: અશોકભાઈ ભલજીભાઈ કણઝારીયાને અશ્રુભીની શ્રધ્ધાંજલી
રડી પડે છે આંખો અમારી,દરેક પ્રસંગે ખટકસે ખોટ તમારી
પળ ભરમાં છેતરી ગયા અમને,હસમુખો ચહેરો,
માયાળુ-ઉદાર સ્વભાવ,
સૌમ્ય વ્યકિત્ત્વ સદાય યાદ રહેસે અમોને
ઈશ્વરને પુછીશું અમે કે જેની જરૂર હતી અમારે
તેની તમારે શુ જરૂર પડી?
ઈશ્વર તમારા દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના …..
સ્વ.અશોકભાઈ ભલજીભાઈ કણજારીયા ગ્રામસેવક હળવદ
તા:-૨૩/૩/૨૦૨૩
મોરબી ગ્રામસેવક પરીવાર તરફથી અશ્રુભીની શ્રધ્ધાજલી ઓમ શાંતી