
મોરબીના દિવાન પરિવારની ચાર (૪) વર્ષની માસુમ મરીયમ બાનું એ પાક રમજાન નું પહેલું રજૂ કર્યું
(મહમદશા શાહમદાર દ્વારા)
મોરબીની ચાર વર્ષની માસુમ રોજુ રાખ્યું કુબેરનાથ રોડ ઉપર રહેતા અને નિવૃત્ત જી.ઈ.બી. કર્મચારી જનાબ ઈસ્માલશા અલીશા દિવાનના નેક ફરજંન તોફિકશા ની માસુમ નેક દુખ્તર મરિયમ બાનુએ માહે રમજાન પાકનું પહેલું રોજુ રાખી અલ્લાહ તાલાની બારગાહે મુકદશ માં પોતાના ઈમાન નું સબુત પેશ કરી દિવાન પરિવારનું ગર્વ વધાર્યું હતુ