
મોરબી ઈલોકટ્રોનિક મિડીયાના યુવા પત્રકાર આર્યન સોલંકીના જન્મદિવસે શુભેચ્છા વર્ષા
આજરોજ ૨૫ માર્ચના રોજ યુવા પત્રકાર આર્યન સોલંકીના જન્મ દિવસ નિમિત્તે શુભેચ્છાનો ધોધ વરસ્યો હતો
મોરબીમા રહેતા અને સરળ શાંત સ્વભાવ ધરાવનાર આર્યન સોલંકીએ પત્રકારત્વ નો કોર્સ પૂરો કરીને એ.બી.પી. અસ્મિતામાં કેમરામેન તરીકે પાંચ વર્ષ ફરજ બજાવીને ત્યારબાદ હાલે મંતવ્ય ન્યૂઝ ચેનલમાં રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહયા છે અને લોકોના પ્રશ્ન ને વાચા આપી રહ્યા છે ત્યારે નાની ઉમરમાં મોટી પ્રસિદ્ધિ મેળવનાર મિલનસાર સ્વભાવ ધરાવનાર આર્યન સોલંકી આજ જન્મ દિવસ નિમિત્તે તેમના મોબાઈલ ન 8469501897 પર પત્રકારો પોલીસ વર્તુળ રાજકીય આગેવાનો સહિતનાઓ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે ત્યારે સોલંકી પરીવાર મનગમતુ ભોજન સાથે કરશે અને પાર્ટી રાખી જન્મ દિવસની ખુશી મનાવશે