મોરબીના મહિલા એડવોકેટ & નોટરી હેતલબેન નીખીલભાઈ બારેજીયાએ અવની ચોકડી પર ઓફિસનુ ભવ્ય ઓપનિંગ કર્યુ પ્રજાપતિસમાજમા પ્રથમ મહિલા નોટરીની નિમણુક થતા સમાજનુ ગૌરવ ધવારતા અભિનંદનની વર્ષા

મોરબીના મહિલા એડવોકેટ & નોટરી હેતલબેન નીખીલભાઈ બારેજીયાએ અવની ચોકડી પર ઓફિસનુ ભવ્ય ઓપનિંગ કર્યુ

મોરબી અવની ચોકડી પર આવેલ સંકલ્પ પ્લાઝામા ઓફિસે નોટરીના કામ માટે મહિલા એડવોકેટ& નોટરી હેતલબેન બારેજીયાના મોબાઈલ નંબર- ૯૦૧૬૨ ૨૮૬૮૭ પર સંપર્ક કરી ઓફીસ મુલાકાત અવશ્ય કરો પ્રજાપતિ સમાજમા પ્રથમ મહિલા એન્ડ એડવોકેટ નોટરી તરીકે નિમણુક થતા સમાજ દ્રારા શુભેચ્છા અભિનંદન પાઠવવામા આવ્યા હતા

મોરબીના નવનિયુકત મહિલા એડવોકેટ & નોટરી (ભારત સરકાર) દ્રારા તાજેતરમા અવની ચોકડી પર સંકલ્પ પ્લાઝામા ઓફીસ નંબર,-૨૮ નુ ભવ્ય ઓપનીંગ કરવામા આવ્યુ હતુ જેમા મહિલા એડવોકેટ એન્ડ નોટરી હેતલબેન બારેજીયાના કુટુંબીજનો સગા સ્નેહીઓ તેમજ સિનિયર જુનીયર એડવોકેટશ્રીઓ તેમજ મહિલા એડવોકેટ &નોટરી વેજંતીબેન વાધેલા સહિતનાઓએ હાજરી આપી હતી

આ ઉદધાટન દરમ્યાન મોરબીમા પ્રજાપતિ સમાજના પ્રથમ  મહિલા એડવોકેટ એન્ડ નોટરી હેતલબેન નિખિલભાઈ બારેજીયાએ સમાજનુ ગૌરવ વધારતા પ્રજાપતિસમાજના અગ્રણીઓ સહિતનાઓએ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી આ મહિલા એડવોકેટ એન્ઠ નોટરી દ્રારા સોગંધનામા- મુખત્યારનામા- ભાડાકરાર- દસ્તાવેઝ- વાહન વેચાણકરાર- સમજુતીકરાર- બાંધકામ કરાર- પ્રોમીસરી નોટ- બાહેધારીપત્રક- સંમતિપત્રક- બક્ષિસખત-ભાગીદારી કરાર- એકરારનામુ- ગીરોખત- કબુલાતનામુ- સોદાખત- દતક ધિધાન- વસીયતનામુ – ગેઝેટ- લગ્નનોંધણી (નામ જન્મ તારીખ અટક બદલવા) સહિતની નોટરીને લગતી કામગીરી માટે સંપર્ક કરવા અપીલ કરાઈ હતી

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here