
દેવભુમી દ્રારકાના ભાટીયા ગામે રહેતા કમલેશભાઈ બથીયાને સોશિયલ મીડિયાના માધ્યથી અમદાવાદના સુપ્રસિદ્ધ ચિત્રકારશ્રી અલ્પેશ કાતરીયા દ્વારા સુંદર (સ્કેચ) ચિત્ર ભેટ અપાઈ
સંગીત ક્ષેત્રે કમલેશભાઈને છેલ્લા 7 વર્ષથી સરકારશ્રી દ્વારા અનેક સન્માન, એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. ગુજરાત સરકારશ્રી ગાંધીનગર માન્ય ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠના અધ્યક્ષ (B.Ed. In Music) કમલેશભાઈ બથીયાએ પરમ પૂ. શ્રી મોરારીબાપુના આશીર્વચન મેળવેલ તાજેતરમાં સોમનાથ ખાતે શિવ કથામાં કથાકાર પરમ પુ. શ્રી ગીરીબાપુના આશીર્વચન મેળવેલ. કમલેશભાઈને છેલ્લા 7 વર્ષથી સરકારશ્રી દ્વારા અનેક સન્માન, એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા કમલેશભાઈને શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો હતો ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા નિષ્ઠાપૂર્વક સંગીતનો પ્રચાર – પ્રસાર કરવામાં આવે છે. તાજેતરમાં ગુજરાત સરકારશ્રીના રજીસ્ટર આર્ટિસ્ટ (B.Ed. In Music) કમલેશભાઈ બથીયાને સુપ્રસિદ્ધ ચિત્રકાર શ્રી અલ્પેશ કાતરીયા દ્વારા સોશિયલ મીડિયાના માધ્યથી (સ્કેચ) ચિત્ર ભેટ આપવામાં આવ્યું