
મોરબી વાવડીરોડ રવિપાર્કમા રહેતા સિરાઝબાપુ બુખારી અશરફીની શહેઝાદીનુ ચહેલુમશરીફમા શવાબ હાંસીલ કરવા અપીલ
મોહતરમ જનાબ..સલામ બાદ જણાવવાનુ કે પીર સૈયદ શીરાજબાપુ ની શહઝાદી સૈયદા શાફીયામાં જેઓ અં.તા.ર૭-૦૬-૨૦૨૫, ૧ મોર્હરમ ના રોજ ઇન્તેકાલ ફરમાવી ગયા છે. જેમના મહેફીલ એ ચેહલુમમાં આપને ખાસ હાજરી આપવા દાવત પેશ કરીએ છીએ તા- ૩-૮-૨૦૨પ રવીવાર સવારે ૧૦ : ૦૦ કલાકે.
સ્થળ : દલ સંધી જમાતખાના કાલીકા પ્લોટ મોરબી
ધર કા પતા- બાગે એહલે બૈત, વાવડી રોડ, રવિ પાર્ક-૨,મોરબી.
લી…દુવાગીર પીર સૈયદ અમીરમીયાબાપુ બુખારી,અશરફી પીર સૈયદ અયુબબાપુ બુખારી અશરફી પીર સૈયદ શીરાજબાપુ બુખારી અશરફી મોબાઈલ-નંબર.૯૫૭૪૦ ૪૭૭૮૬, ૭૨૬૭૯ ૭૮૬૯૨