
મોરબીના મહેન્દ્રનગર પાસેના રામધન આશ્રમ ખાતે ગીતાજયંતિ અને માગશર સુદ ૧૧ અગિયારસની ભવ્ય ઉજવણી કરાઈ
ગીતા નો સંદેશ સંત્કર્મ કરો તો સારૂ ભાગ્ય બનશે તેવો સંદેશ પાઠવવામા આવ્યો હતો

મોરબીના મહેન્દ્રનગર નજીક આવેલ સુપ્રસિદ્ધ રામધન આશ્રમે મહંતશ્રી ભાવેશ્વરીમાંના સાનિધ્યમાં અગીયારસ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં નાગડાવાસ ગામના રામજી મંદિર ગોપી મંડળ દ્રારા રામદેવપીર મંદિરે અનાજનો અનોખો ચોક પુરવા આવ્યો હતો તેવુ રામધન આશ્રમના મુકેશ ભગત યાદીમાં જણાવ્યુ છે.























