
માળીયામિંયાણામાં વાતાવરણમાં અચાનક આવ્યો પલ્ટો કમોસમી વરસાદી ઝાપટા વરસ્યા
ગોપાલ ઠાકોર દ્રારા…. મોરબી જીલ્લાના માળીયામિંયાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આજે બપોર બાદ વાતાવરણમાં અચાનક જ પલ્ટો આવ્યો હતો જેથી માળીયા શહેરમાં કમોસમી વરસાદી ઝાપટા વરસ્યા હતા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વેજલપર ખાખરેચી સહીતના વિસ્તારમાં ઝરમર ઝાપટા વરસ્યા હતા