
માળીયા મિંયાણાના ખીરઈ ગામના પીરે તરીકત મર્હુમ સૈયદ હાજી અબ્બાસમીંયા અકબરમીંયા બુખારી જન્નત નશીબ થતા આજે વવાણીયા મુકામે દફનવિધિ કરાશે
આજે ખીરઈ ગામેથી વવાણીયા બપોરે જૂમ્મા નમાઝ બાદ ૩:૦૦ કલાકે નીકળી વવાણીયા દફન વિધિ કરાશે
માળીયા મિંયાણાના ખીરઈ ગામે રહેતા પીરે તરીકત મર્હુમ સૈયદ હાજી અબ્બાસમીંયા અકબરમીંયા બુખારી (અબ્બાસબાપુ) આજે તા ૧૪ એપ્રિલ ૨૦૨૩ ના રોજ વહેલી સવારે જન્નત નશીબ થતા તેમની દફનવિવિ વવાણીયા મુકામે રાખવામા છે તેમજ ખીરઈ ગામે થી દફનવીધી માટૈ બપોરે જુમ્મા નમાઝ બાદ ૩:૦૦ કલાકે વવાણીયા જવા રવાના થશે અસરની નમાઝ પહેલા દફનવીધી કરાશે જેની તમામ પીરો મુરસીદો અને ખીરઈ સુન્ની મુસ્લીમ જમાત માળીયા મિંયાણા મુસ્લીમ જમાત તેમજ સુન્ની મુસ્લીમ જમાત વવાણીયાને જણાવવામા આવે છે અલ્લાહ તઆલા મર્હુમ હાજી અબ્બાસમીંયા બાપુને જન્નત નશીબ અતા ફરમાવે તેવી દુવા…આમીન