મોરબીના સિનિયર એડવોકેટ પી. આર. પરમાર સાહેબ ખેલમહાકુંભ ૨૦૨૫ માં ટેબલ ટેનિસ રમતમાં મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ રાજ્ય કક્ષાએ કરશે..

મોરબીના સિનિયર એડવોકેટ પી. આર. પરમાર સાહેબ ખેલમહાકુંભ ૨૦૨૫ માં ટેબલ ટેનિસ રમતમાં મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ રાજ્ય કક્ષાએ કરશે..

મોરબી જિલ્લા ખેલ મહાકુંભ ૨૦૨૫ ટેબલ ટેનિસ સ્પર્ધા તારીખ ૧૬ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે યોજાયેલ જેમાં સિનિયર એડવોકેટ પી. આર.પરમાર સાહેબ સિંગલ્સ અને ડબ્લસ બને ઇવેન્ટમાં પ્રથમ નંબરે વિજેતા બન્યા હતા.

જેઓ આગામી રાજ્ય કક્ષાનો ખેલમહાકુંભ ભાવનગર ખાતે યોજવા નો હોય તો સિનિયર એડવોકેટ પી. આર. પરમાર સાહેબ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા ના હોય તો રાજ્ય કક્ષાએ મોરબી જિલ્લા નું નામ રોશન કરે તેવી ખુબ ખુબ શુભેચ્છાઓ….

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here