મોરબી નવયુગ કોલેજની વિદ્યાર્થિનીઓ દ્વારા દેશના સૈનિકોની રક્ષા માટે રાખડી મોકલવામાં લાંબી આયુષ્ય અને દેશની રક્ષા માટે આશિર્વાદ પાઠવવામા આવ્યા

મોરબી નવયુગ કોલેજની વિદ્યાર્થિનીઓ દ્વારા દેશના સૈનિકોની રક્ષા માટે રાખડી મોકલવામાં લાંબી આયુષ્ય અને દેશની રક્ષા માટે આશિર્વાદ પાઠવવામા આવ્યા

મોરબી નવયુગ કોલેજની B.Com અને B.Sc વિભાગની વિદ્યાર્થીનીઓએ વિવિધ કલાત્મક રાખડી બનાવી હતી અને સરહદ પર ફરજ બજાવતા સૈનિક ભાઇઓને મોકલી અને તેની રક્ષા માટે પ્રાર્થના કરી હતી. સાથે સાથે કોલેજમાં રાખી મેકિંગ સ્પર્ધા નું આયોજન પણ કરવામાં આવેલ હતું. જેમાં વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ પ્રકારની રાખડી બનાવી અને પ્રદર્શન હેતુ મુકવામાં હતી.સમગ્ર સ્પર્ધાનાં આયોજન બદલ સંસ્થાના પ્રમુખશ્રી પી. ડી કાંજીયા સર દ્વારા તમામ વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here