મોરબીના વિદ્વાન શાસ્ત્રી દિલીપભાઈ દવેના જન્મદિવસે અભિનંદન શુભેચ્છાનો ધોધ વરસ્યો

મોરબીના વિદ્વાન શાસ્ત્રી દિલીપભાઈ દવેના જન્મદિવસે અભિનંદન શુભેચ્છાનો ધોધ વરસ્યો

મોરબીના વિદ્વાન શાસ્ત્રી દિલીપભાઈ દવેનો આજે જન્મદિવસ જેઓએ કર્મકાંડ ક્ષેત્રે નામ રોશન કર્યું છે શ્રીમદ ભાગવત કથા, નૂતન મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા, સમૂહ લગ્નોત્સવ, સમૂહ રાંદલ ઉત્સવ, સમુહ યજ્ઞોપવિત વિધિ શતચંડી, સહસ્ત્ર ચંડી યજ્ઞ, મહારુદ્ર જેવા વિરાટ મહાયજ્ઞ જેવા મહાયજ્ઞોમા પ્રધાન આચાર્ય તરીકે સ્થાન શોભાવ્યું છે. જેમના કંઠે વૈદિક મંત્રોચ્ચાર સાંભળવાએ એક લ્હાવો છે. આજે તેમના જન્મદિવસે સૌ યજમાનો, સગા- સંબંધીઓ, મિત્રો, દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી છે

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here