શાબાશ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ચોરીના આંઠ મોટરસાઈકલ સાથે આરોપીને ઉપાડી લીધો

શાબાશ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ચોરીના આંઠ મોટરસાઈકલ સાથે આરોપીને ઉપાડી લીધો

મોરબી સીટી બી ડિવિઝન પી.આઈ એન.એ.વસાવા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ હેડ કોન્સટેબલ ભરતભાઇ ઘેલાભાઇ, ભગવાનભાઇ રામજીભાઇ, ભરતભાઇ આપાભાઇ, તથા પોલીસ કોન્સટેબલ પ્રદિપસિંહ બહાદુરસિંહ તથા સર્વેલસ સ્ટાફ નાઓ ડ્રોન કેમેરા સાથે ફર્ન હોટેલ સામે મોરબી માળીયા નેશનલ હાઈવે રોડ ઉપર વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન ડ્રોન કેમેરામાં એક ઇસમ નંબર પ્લેટ વિનાનુ મોટરસાઈકલ લઇ આવતો જોવામાં આવેલ જેથી હાજર સર્વેલન્સ સ્ટાફે ઇસમને રોકી મોટરસાઈકલ બાબતે પુછપરછ કરતા યોગ્ય જવાબ ન આપતો હોય જેથી અનડીકેટક મોટરસાઈકલ ચોરીના ગુન્હાના મોટરસાઈકલના રજી.નંબર પોકેટ કોપ એપ્લીકેશનમાં હાજર પોલીસ કોન્સટેબલ પ્રદિપસિંહ બહાદુરસિંહ નાઓએ સર્ચ કરતા જે મોટરસિઈકલ મોરબી સીટી બી ડીવી પોલીસ સ્ટેશનના ગુના નંબર નં.૧૫૬૪/૨૦૨૪ ના કામે ચોરીમાં ગયેલ હોવાનું જણાઇ આવતા કાયદેસરની કાર્યવાહી કરી આરોપીની સઘન પુછપરછ કરતા મોરબીમાં આવેલ ત્રાજપર રોડ, નટવર પાર્ક સોસાયટી પાસેથી ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ. તેમજ બીજી અલગ અલગ જગ્યાએથી અન્ય સાત જેટલા મોટરસાઈકલ ચોરી કરેલ હોવાની કબુલાત આપતા બીજા સાત મોટરસાઈકલ રીકવર કરી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ હતી જેમા પકડાયેલ ઇસમનુ નામ પુછતા હનીફભાઈ કાસમભાઈ સંધવાણી જાતે-મિયાણા ઉ.વ.૨૮ ધંધો- મજુરી રહે- માળીયા મિંયાણા સંધવાણી શેરી જીલ્લો મોરબીના હોવાનુ જણાવ્યુ હતુ

આરોપી પાસેથી કબ્જે કરેલ મોટરસાઈકલ (૧) હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મો.સા. રજી.નં. GJ.36.AE.4539 એંર્જીન નં.HA11EVN5G53026 ચેચીસ 어.MBLHAW115N5G07969 ३. ૨૪०००/-
(૨) એક ગ્રીન કલરનું ઇલેક્ટ્રીક મોટરસાઈકલ જેના ચેચીસ નં. MEB/202307082 તથા મોટર નં.
MEBJ202306992३૩૪,०००/- (૩) હીરો કંપનીનુ સ્પેન્ડર પ્લસ મો.સા. જેના ચેચીસ નંબર MBLHA10AMCHM06164 તથા એંજીન નંબર
HATOEJCHM26384 ३. ૪૦,०००/-
(૪) ટી.વી.એસ. કંપનીનુ સ્ટાર સીટી પ્લસ જેના ચેચીસ નં. MD625CF18GILO7327 એંજીન નંબર CF1KG1674514 ३૩૦,०००/-
(૫) હીરોહોન્ડા કંપનીનુ સ્પ્લેન્ડર જેના એંજીન નંબર HA10EA9HF81681 ચેચીસ નં. 06016C25112કિ.રૂ. ૨૫,૦૦૦/-(૬) હીરોહોન્ડા કંપનીનુ સી.ડી. ડીલક્ષ મો.સા. જેના એંજીન નંબર 06F29E33402 કિ.રૂ. ૨૦,૦૦૦/-
(૭) હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મો.સા. જેના એંજીન નંબર 05A15E44970 તથા ચેચીસ નં.05A16F44984 કિ.રૂ. ૨૦,૦૦૦/-(૮) હીરોહોન્ડા કંપનીનુ સ્પ્લેન્ડર મોટરસાઈકલ જેના એંજીન નં. HA10EA89004700 તથા ચેચીસ નં.MBLHA10EE89002595 કિ.રૂ. ૨૦,૦૦૦/- જેમા(૧) મોરબી સીટી બી ડિવી પો.સ્ટે ગુ.ર.નં૧૧૧૮૯૦૦૪૨૪૧૫૬૪/૨૦૨૪ બી.એન.એસ. કલમ ૩૦૩(૨)(૨) મોરબી સીટી બી ડિવી પો.સ્ટે ગુ.ર.નં ૧૧૧૮૯૦૦૪૨૪૧૬૪૧/૨૦૨૪ બી.એન.એસ. કલમ ૩૦૩(૨)(૩) મોરબી સીટી બી ડિવી પો.સ્ટે ગુ.ર.નં ૧૧૧૮૯૦૦૪૨૪૧૬૪૬/૨૦૨૪ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ આ કામનો આરોપી મોટરસાઈકલ મા ચાવી રાખેલ હોય તેવા મોટરસાઈકલ તેમજ જુના મોડલના મોટરસાઈકલનો ચાવીનો કેબલ વાયર અલગ કરી ડાયરેક્ટ કરી ચોરી કરવાની ટેવ વાળો હતો જેમા ઉતમ કામગીરી કરનાર
પોલીસ હેડ.કોન્સટેબલ ભગવાનભાઈ રામજીભાઇ, ભરતભાઇ ઘેલાભાઈ, વિજયભાઇ મુળુભાઇ, ચંદ્રસિંહ કનુભાઇ, ભરતભાઈ આપાભાઇ, ધર્મેન્દ્રભાઇ મગનભાઇ, તથા પોલીસ.કોન્સટેબલ પ્રદિપસિંહ બહાદુરસિંહ, બ્રિજેશભાઇ જેસંગભાઇ, યોગેશદાન જીતસંગ, કમલેશકુમાર ગોવીંદભાઇ, સંજયભાઇ મનજીભાઇ વિગેરેનાઓ કરી હતિ

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here