મોરબી જેતપર નજીક હિંન્દુ મુસ્લીમ એકતાના પ્રતિક સુફીસંત ઓલીયા હઝરત ભડીયાદપીરના ઉર્ષમુબારકની ખુશીમા કવ્વાલીના પ્રોગ્રામમા પૈસાનો વરસાદ વરસ્યો

મોરબી જેતપર નજીક હિંન્દુ મુસ્લીમ એકતાના પ્રતિક સુફીસંત ઓલીયા હઝરત ભડીયાદપીરના ઉર્ષમુબારકની ખુશીમા કવ્વાલીના પ્રોગ્રામમા પૈસાનો વરસાદ વરસ્યો

ઉર્ષ મુબારકની ખુશીમા ચાદરશરીફ ન્યાઝશરીફ બાદ કવ્વાલ જમીલ નાજાનો ભવ્ય કવ્વાલીનો કાર્યક્રમ યોજાયો હતો

મોરબીના જેતપર નજીક દેવળીયા રોડ પર આવે હિન્દુ મુસ્લીમ આસ્થાના પ્રતિક સુફીસંત ઓલીયા હઝરત ભડીયાદ પીરના બીજા ઉર્ષ મુબારકની ખુશીમા સંદલશરીફ ચાદરપોશી ન્યાઝશરીફ અને ઈશાની નમાઝબાદ ક્વ્વાલ જમીલનાઝા દ્રારા ઓલીયા હઝરત ખ્વાજા ગરીબ નવાઝ ભડીયાદપીર ગૌસપાકની શાનમા કવ્વાલીની રમઝટ બોલાવી હતી આ કવ્વાલીના શાનદાર કાર્યક્રમમા કવ્વાલ પર પૈસાનો વરસાદ વરસ્યો હતો

આ ઉર્ષ મુબારકની ખુશીમા મોવર પરીવારના અલીયાસભાઈ મર્હુમ મુસાભાઈ મોવર- આશીક મર્હુમ મુસાભાઈ મોવર શફીર મુસાભાઈ મોવર અને શફીર મર્હુમ મુસાભાઈ મોવર તેમજ આઝાદ અલીયાસભાઈ મોવર રસુલભાઈ જામ સહિતના વેવાઈ જમાઈઓના પરીવારજનો હાજર રહયા હતા અને તમામ ઉર્ષમુબારકનુ સંચાલન અને ખર્ચ સુફી આશીકભાઈ મર્હુમ મુસાભાઈ મોવરે ઉઠાવી ઉર્ષ મુબારકની ખુશી મનાવી હતી

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here