
મોરબી વીસીપરામા રહેતા મર્હુમ તાજમહંમદ કરીમભાઈ ભટ્ટી અલ્લાહની રહેમતમા પહોચી જતા કાલે શનિવારે જીયારત
મોરબી વીસીપરા બિલ્લાલી મસ્જીદે સવારે ૯:૦૦ થી ૧૦:કલાક સુધી જીયારત રાખવામા આવેલ છે
મોરબી વીસીપરામા રહેતા મર્હુમ તાજમહંમદભાઈ કરીમભાઈ ભટ્ટી અલ્લાહની રહેમતમા પહોચી જતા શનિવારે સવારે ૯:૦૦ થી ૧૦:૦૦ કલાકે બિલ્લાલી મસ્જીદે જીયારત રાખી પોતાના ધરે ફાતેહા રાખવામા આવેલ છે જેથી તમામ મુસ્લીમ બિરાદરો સવાબ હાંસીલ કરવા ભટ્ટી પરીવાર અને મિંયાણાસમાજ તરફથી ગુજારીશ કરવામા આવે છે

























