
મોરબીના આમરણમા રહેતા સૈયદ મોહંમદ અબ્બાસબાપુના શહેઝાદા તાહિરહુશેનબાપુનો આજે જન્મદિવસ
મોરબી જીલ્લાના આમરણમા રહેતા સૈયદ મોહંમદ અબ્બાસબાપુ ના શહેઝાદા સૈયદ તાહિરહુશેનબાપુનો આજે જન્મદિવસ હોવાથી રમઝાનના નેકી ઈબાદતના મુબારક મહિનામા રોઝા રાખી નમાઝ અદા કરી કુર્આને પાકની તિલાવત કરી સૈયદ મોહંમદ અબ્બાસબાપુ તેમજ આલેબેદ પરીવારે શહેઝાદા તાહિરહુશેનબાપુ નેકરાહ પર ચાલે અને તેમની પ્રગતી થાય હરબલા આફતથી બચાવે તેવી પરવરદિગાર પાસે દુવા માંગી જન્મ દિવસની ઉજવણી કરી હતી સૈયદ તાહિરહુશેનના જન્મદિવસ હોવાથી પીરો મુરસીદોએ જન્મદિવસની શુભેચ્છા સાથે દુવા સલામનો ધોધ વરસાવ્યો હતો