
મોરબી હનુમાન જયંતિ નિમિતે સવાસર પ્લોટમા શુભમ હોસ્પીટલની બાજુમા આવેલ રામભકત હનુમાન મંદિરે પ્રસાદનુ આયોજન કરાયુ
સવાસર પ્લોટમા રામભકત હનુમાન મંદિરે પુરીશાક ભજીયા મોહનથાળ સહિતના પ્રસાદ રાખી હનુમાન જયંતીની ઉજવણી કરી હતી
મોરબીમા આજરોજ ૬ એપ્રિલના રોજ હનુમાન જયંતિના તહેવારની ઉજવણી નિમિતે મોરબીમા સાવસર પ્લોટમા શુભમ ગોપાણી હોસ્પીટલની બાજુમા આવેલ રામભકત હનુમાન મંદિરે હનુમાનભકતો અને હોસ્પીટલ મેડિકલ સ્ટોરના સહકારથી હનુમાન જયંતી નિમિતે બટુક ભોજન પ્ર
સાદનુ ભવ્ય આયોજન કરવામા આવ્યુ હતુ જેમા પ્રસાદરુપે મોહનથાળ પુરીશાક ભજીયા સહિતની વાનગીઓ સાથે પ્રસાદ રાખવામા આવ્યો હતો જેમા હનુમાનભકતો પંકજભાઈ મીરાણી- ડો નયન પટેલ- શભમ હોસ્પીટલના ડો અર્પણાબેન કૈલા-અવીનાશભાઈ કોરીંગા-દિલિપભાઈ વાધેલા-અક્ષયભાઈ પધરીયા સહિતના આયોજકોએ પ્રસાદના આયોજનમા ભારે જહેમત ઉઠાવી હતી