મોરબી એ ડીવીઝન પોલીસે પોકેટ કોપ તથા નેત્રમ સી.સી.ટી.વી નો ઉપયોગ કર સીટી એ ડીવીઝન પોલીસની હદમાથી ચોરી થયેલ મોટરસાયકલ સાથે આરોપીને પકડી પાડયો હતો

મોરબી એ ડીવીઝન પોલીસે પોકેટ કોપ તથા નેત્રમ સી.સી.ટી.વી નો ઉપયોગ કર સીટી એ ડીવીઝન પોલીસની હદમાથી ચોરી થયેલ મોટરસાયકલ સાથે આરોપીને પકડી પાડયો હતો

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ નાઓની સુચના તેમજ વિભાગીય પોલીસ અધિક્ષકશ્રી મોરબી ડીવીજન મોરબીના પી.એ.ઝાલા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ તેમજ પો.ઇન્સ શ્રી એચ.એ.જાડેજા નાઓએ મોરબી શહેરમા બનતા મિલ્કત સંબંધી બનાવો અટકાવવા તેમજ શોધી કાઢવા માર્ગદર્શન આપેલ હોય તે મુજબ મોરબી શહેરમા લગાવેલ નેત્રમ સી.સી.ટીવી.કેમેરા તેમજ હયુમન સોર્સીસ થી બાતમીદારો આધારે ચકુભાઇ કરોતરાતથાસિધ્ધરાજભાઇ લોખીલ તથા તેજાભાઇ ગરચર ને ખાનગીરાહે બાતમી મળેલ કે ચોરીમા ગયેલ મોટર સાયકલ સાથે નીચે જણાવેલ આરોપી વાવડી ચોકડી ખાતે થી મળી આવતા મોટરસાયકલ ના કાગળો માંગતા નહી હોવાનુ જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા સદરહુ મોટરસાયકલ મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે ગુ.ર.નં,૦૫૭૭/૨૦૨૩ ઇ.પી.કો કલમ.૩૭૯ મુજબનુ ચોરીનુ હોવાનુ જણાતા આરોપીઓને અટક કરી આગળની કાર્યવાહી કરવામા આવી હતી

પકડાયેલ આરોપી છગનભાઇ કરશનભાઇ વાઘેલા દેવીપુજક ઉ.વ.૨૮ રહે.મોરબી રેલ્વેસ્ટેશન રોડ ફુટપાથ ઉપર મુળરહે.વાંકાનેર આરોપીનો ગુનાહિત ઇતિહાસ જાણવમળેલ મુજબમોરબી સીટી બી ડીવી,પો.સ્ટે ગુ.૨,૨,૦૦૪૬/૨૦૧૬ ઇ.પીકો કલમ ૩૨૩,૫૦૪,૫૦૬(૨) વિ. મોરબી સીટી બી ડીવી.પો.સ્ટેગુ.ર.નં.૦૦૫૦/૨૦૧૫ પ્રોહી કલમ.૬૬(૧)બી.૮૫(૧)
મોરબી સીટી બી ડીવી.પો.સ્ટે ગુ.ર.નં.૦૩૧૬/૨૦૧૭ એમ.વી.એકટ ૧૮૫ મહુવા પોલીસ સ્ટેશનના ગુ.ર.નં.૦૬૩૪/૨૦૧૭ પ્રોહી કલમ.૬૬(૧)બી. મહુવા પો.સ્ટે ગુ.ર.નં.૦૬૩૩/૨૦૧૭ પ્રોહી કલમ ૬૫(એ.એ.)વાંકાનેર સીટી પો.સ્ટે ગુ.ર.નં.૩૫૭/૨૦૨૦ ઇ.પી.કો કલમ.૩૦૨કલમ.૩૦૨ જી.પી.એકટ.૧૩૫ વાંકાનેર સીટી પો.સ્ટે ગુ.ર.નં.૦૦૩૯/૨૦૧૮ જી.પી.એકટ.૧૨૨(સી) હીરો સ્પ્લેન્ડર પ્લસ મો.સા. રજી નં.જીજે-૦૩-બીપી-૦૬૨૭ જેના એન્જીન GCACE19800 તથા ચેસિસ નઃ.GCACF19781 મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૦૫૭૭/૨૦૨૨ ઇ.પી.કો કલમ.૩૭૯ કિ.રૂ.૨૦૦૦૦/-

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here