
મોરબી જીલ્લાના ત્રણ પીએસઆઈની આંતરીક બદલી કરતા મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાટી
મોરબી જીલ્લામા ત્રણ પી.એસ.આઈ.ની આંતરિક બદલી પીએસઆઈ કે.આર.કેસરિયા ને લીવ રિઝર્વ માંથી એસઓજી,વાંકાનેર સીટીમાંથી એમ.પી.સોનારા ને લિવ રિઝર્વમાં બદલી પીએસઆઈ એન.એમ.ગઢવીને માળીયા મિંયાણા તાલુકા પોલીસ સ્ટેશન અને માળીયા મિયાણા તાલુકા પીએસઆઈ એમ.પી.સોનારાની બદલી કરવામાં આવી છે