Skip to content
October 10, 2026
Advertisement
મોરબી જીલ્લાના વાકાનેર નજીક  ઢુવા કેમ્પેથી વિખૂટું પડેલું બાર વર્ષનુ માશુમ બાળકને ત્રણ કલાકમાં પરિવાર સાથે મિલન કરાવતી ૧૧૨ પોલીસ ટીમ મોરબી ટ્રાફિક પોલીની માનવતા અને શ્રધ્ધા માતાના મઢ જતા પદયાત્રીઓના સામાન પર રેડિયમ લગાવી ટ્રાફિક પોલીસની સરાહનીય પહેલ મોરબી ટ્રાફિક પોલીસની સરાહનિય ઉમદા કામગીરી  ઉમિયા સર્કલ પાસે મળેલો મોબાઈલ ટ્રાફિકપોલીસ ટીમે રાહદારીને પરત કર્યો મોરબી ગોપાલ ઠાકોર- રિપોર્ટર મોરબી પિતાને કાંધ આપી પુત્રની ખોટ દિકરીએ પુરી પાડી અગ્નિ સંસ્કાર આપ્યો સૌની આંખો રડી પડી મોરબી જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા પુજાબેન પંડ્યાના પિતાશ્રીના અવસાન બાદ ત્રણ દિકરીઓએ કાંધ આપી કર્યા અંતિમ સંસ્કાર રિપોર્ટ..ભારાપર ચાકી પત્રકાર કચ્છ ભુજના નાના એવા ભારાપર ગામે હઝરત શેખ અબ્દુલકાદીર જીલ્લાની (ર.અ.) ના જશને ગૌસેઆઝમની ગ્યારવીશરીફની શાનમા ટ્રેકટર પર વિશાળ ઝુલુસ કાઢી આમ ન્યાઝશરીફનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો મોરબી હઝરત શેખ અબ્દુલ કાદીર જીલ્લાની (ર.અ.)ની ગ્યારહવી શરીફની શાનમાં વાજતે ગાજતે વિશાળ ઝુલુસ નીકળ્યુ  ઠેર ઠેર શબીલોમા ઠંડાપીણા લચ્છી સહિત અવનવી વાનગીઓના ન્યાઝનુ વિતરણ કરાયું મોરબીના જેતપર પીપળીરોડ પર દેશી દારુની રેલમછેલમા કોની મહેરબાની? ડુપ્લીકેટ દારુ લઠ્ઠાકાંડ બાદ પણ મોતની પોટલીના વેપાર પાછળ જવાબદાર કોણ તેવી લોકચર્ચા મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૪માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે ખારી વિસ્તારમાં આવેલ રામદેવપીર મંદિરે ૫૦૦ દિવડા કરી ઉજવણી કરી મોરબી જિલ્લા ટ્રાફીક પોલીસ સરાહનિય કામગીરી રોકડ રકમ ભરેલું પાકીટ મુળ માલીકને પરત કરી માનવતા મહેકાવી મોરબીમા ભારતી વિધાલય શાળામાં યોજાઇ વિધાર્થી મંત્રી મંડળ ની ચૂંટણી અને વૃક્ષારોપણનો ભવ્ય કાર્યક્રમ
Morbi

સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખશ્રી લાલજીભાઈ મહેતાએ માંગણી કરી

મોરબી માસ્ટર


સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખશ્રી લાલજીભાઈ મહેતાએ માંગણી કરી



મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખશ્રી લાલજીભાઈ મહેતાએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખીને સૌરાષ્ટ્રને રાજ્યનો દરજ્જો આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી

ભારતની વિકાસ યાત્રામાં હવે સમય આવી ગયો છે અલગ સૌરાષ્ટ્ર રાજ્ય આપવું દાખલા તરીકે મોરબીનો દાખલો લેવામાં આવે તો એક સિરામિક ઉદ્યોગ આશરે દસ હજાર કરોડનો ટેક્સ ભરે છે તેવું જાણવા મળે છે તેવી જ રીતે રાજકોટ, ભાવનગર, પોરબંદર, જામનગર, ધોરાજીઅને અન્ય નાના-મોટા શહેરમાં ઘણા બધા ઉદ્યોગો ચાલી રહ્યા છે અને ટેક્ષ ભરે છે પોતાના પગ પર ઉભા છે સૌરાષ્ટ્રના ઘણા બધા રાજકીય, ઉદ્યોગને લગતા, કારીગરને લગતા, વિદ્યાર્થીને લગતા તથા શિક્ષણને લગતા પ્રશ્નો છે.ગાંધીનગર જવાથી સમય અને શક્તિ તેમજ આર્થિક બોજ વધે છે અલગ સૌરાષ્ટ્ર રાજ્ય હોય તો ગાંધીનગરનો ઘણો ભાર હળવો થઇ જાય ભૂતકાળમાં ઢેબરભાઈના વખતમાં અલગ સૌરાષ્ટ્ર રાજ્ય હતું નાનું રાજ્ય હોય તો વહીવટ અને વ્યવસ્થા સારી રીતે જળવાઈ સકે જેથી સૌરાષ્ટ્રને અલગ રાજ્ય બનાવવા માંગ કરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *