Skip to content
October 10, 2026
Advertisement
મોરબી જીલ્લાના વાકાનેર નજીક  ઢુવા કેમ્પેથી વિખૂટું પડેલું બાર વર્ષનુ માશુમ બાળકને ત્રણ કલાકમાં પરિવાર સાથે મિલન કરાવતી ૧૧૨ પોલીસ ટીમ મોરબી ટ્રાફિક પોલીની માનવતા અને શ્રધ્ધા માતાના મઢ જતા પદયાત્રીઓના સામાન પર રેડિયમ લગાવી ટ્રાફિક પોલીસની સરાહનીય પહેલ મોરબી ટ્રાફિક પોલીસની સરાહનિય ઉમદા કામગીરી  ઉમિયા સર્કલ પાસે મળેલો મોબાઈલ ટ્રાફિકપોલીસ ટીમે રાહદારીને પરત કર્યો મોરબી ગોપાલ ઠાકોર- રિપોર્ટર મોરબી પિતાને કાંધ આપી પુત્રની ખોટ દિકરીએ પુરી પાડી અગ્નિ સંસ્કાર આપ્યો સૌની આંખો રડી પડી મોરબી જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા પુજાબેન પંડ્યાના પિતાશ્રીના અવસાન બાદ ત્રણ દિકરીઓએ કાંધ આપી કર્યા અંતિમ સંસ્કાર રિપોર્ટ..ભારાપર ચાકી પત્રકાર કચ્છ ભુજના નાના એવા ભારાપર ગામે હઝરત શેખ અબ્દુલકાદીર જીલ્લાની (ર.અ.) ના જશને ગૌસેઆઝમની ગ્યારવીશરીફની શાનમા ટ્રેકટર પર વિશાળ ઝુલુસ કાઢી આમ ન્યાઝશરીફનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો મોરબી હઝરત શેખ અબ્દુલ કાદીર જીલ્લાની (ર.અ.)ની ગ્યારહવી શરીફની શાનમાં વાજતે ગાજતે વિશાળ ઝુલુસ નીકળ્યુ  ઠેર ઠેર શબીલોમા ઠંડાપીણા લચ્છી સહિત અવનવી વાનગીઓના ન્યાઝનુ વિતરણ કરાયું મોરબીના જેતપર પીપળીરોડ પર દેશી દારુની રેલમછેલમા કોની મહેરબાની? ડુપ્લીકેટ દારુ લઠ્ઠાકાંડ બાદ પણ મોતની પોટલીના વેપાર પાછળ જવાબદાર કોણ તેવી લોકચર્ચા મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૪માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે ખારી વિસ્તારમાં આવેલ રામદેવપીર મંદિરે ૫૦૦ દિવડા કરી ઉજવણી કરી મોરબી જિલ્લા ટ્રાફીક પોલીસ સરાહનિય કામગીરી રોકડ રકમ ભરેલું પાકીટ મુળ માલીકને પરત કરી માનવતા મહેકાવી મોરબીમા ભારતી વિધાલય શાળામાં યોજાઇ વિધાર્થી મંત્રી મંડળ ની ચૂંટણી અને વૃક્ષારોપણનો ભવ્ય કાર્યક્રમ
Morbi

ભારતી વિધાલય શાળામાં ઉજવાયો આંતર રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ



ભારતી વિધાલય શાળામાં ઉજવાયો આંતર રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ


 મોરબી – ૨ વિસ્તારમાં આવેલી ભારતી વિધાલય શાળામાં ઉજવાયો ૧૨ મો આંતર રાષ્ટ્રીય યોગ દિવસ.શાળાના કેજી અને ધોરણ : ૧ થી ૧૨ ના વિધાર્થીઓ – શિક્ષકો એ અલગ અલગ યોગ – આસન કરેલ.જેમાં સૂર્ય નમસ્કાર – તાડાસન , ધનુરાસન ,પ્રાણાયામ,વજ્રાસન જેવા અવનવા શરીરને તંદુરસ્ત બનાવવા માટે જરૂરી આસન કરાવેલ.આ સાથે વિધાર્થીઓને આજના દિવસની સવિશેષ માહિતી મળે એ માટે ધોરણ : ૫ થી ૧૨ ના વિધાર્થીઓની યોગ વિષય આધારિત MCQ ટેસ્ટ સ્પર્ધા યોજેલ અને પ્રથમ – દ્રીતીય અને તૃતીય નંબર પણ આપેલ.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી ભગવાનજીભાઈએ કરેલ.કાર્યક્રમમાં વિધાર્થીઓને યોગ વિષય પર વધુ માહિતી અને માર્ગદર્શન ઉર્વશીબેન અને ખુશીબેને આપેલ.યોગ કરીને વિધાર્થીઓને લીંબુ સરબત આપીને શરીરને વધુ તાજગીમય અને સ્ફૂર્તિમય બનાવેલ.શાળાના સંચાલક શ્રી કૌશલભાઈ મહેતાએ વિધાર્થીને અભ્યાસમાં યાદ શક્તિ વધારવા માટે જરૂરી યોગની માહિતી આપી અને રોજે સૂર્ય નમસ્કાર કરવાનું સૂચન કરેલ.શાળા પ્રમુખ શ્રી હિતેશભાઇ મહેતાએ યોગ દિવસની ઉજવણીને સફળ બનાવવા બદલ દરેક વિધાર્થી અને શિક્ષકગણને અભિનંદન પાઠવેલ હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *