Skip to content
October 10, 2026
Advertisement
મોરબી જીલ્લાના વાકાનેર નજીક  ઢુવા કેમ્પેથી વિખૂટું પડેલું બાર વર્ષનુ માશુમ બાળકને ત્રણ કલાકમાં પરિવાર સાથે મિલન કરાવતી ૧૧૨ પોલીસ ટીમ મોરબી ટ્રાફિક પોલીની માનવતા અને શ્રધ્ધા માતાના મઢ જતા પદયાત્રીઓના સામાન પર રેડિયમ લગાવી ટ્રાફિક પોલીસની સરાહનીય પહેલ મોરબી ટ્રાફિક પોલીસની સરાહનિય ઉમદા કામગીરી  ઉમિયા સર્કલ પાસે મળેલો મોબાઈલ ટ્રાફિકપોલીસ ટીમે રાહદારીને પરત કર્યો મોરબી ગોપાલ ઠાકોર- રિપોર્ટર મોરબી પિતાને કાંધ આપી પુત્રની ખોટ દિકરીએ પુરી પાડી અગ્નિ સંસ્કાર આપ્યો સૌની આંખો રડી પડી મોરબી જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા પુજાબેન પંડ્યાના પિતાશ્રીના અવસાન બાદ ત્રણ દિકરીઓએ કાંધ આપી કર્યા અંતિમ સંસ્કાર રિપોર્ટ..ભારાપર ચાકી પત્રકાર કચ્છ ભુજના નાના એવા ભારાપર ગામે હઝરત શેખ અબ્દુલકાદીર જીલ્લાની (ર.અ.) ના જશને ગૌસેઆઝમની ગ્યારવીશરીફની શાનમા ટ્રેકટર પર વિશાળ ઝુલુસ કાઢી આમ ન્યાઝશરીફનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો મોરબી હઝરત શેખ અબ્દુલ કાદીર જીલ્લાની (ર.અ.)ની ગ્યારહવી શરીફની શાનમાં વાજતે ગાજતે વિશાળ ઝુલુસ નીકળ્યુ  ઠેર ઠેર શબીલોમા ઠંડાપીણા લચ્છી સહિત અવનવી વાનગીઓના ન્યાઝનુ વિતરણ કરાયું મોરબીના જેતપર પીપળીરોડ પર દેશી દારુની રેલમછેલમા કોની મહેરબાની? ડુપ્લીકેટ દારુ લઠ્ઠાકાંડ બાદ પણ મોતની પોટલીના વેપાર પાછળ જવાબદાર કોણ તેવી લોકચર્ચા મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૪માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે ખારી વિસ્તારમાં આવેલ રામદેવપીર મંદિરે ૫૦૦ દિવડા કરી ઉજવણી કરી મોરબી જિલ્લા ટ્રાફીક પોલીસ સરાહનિય કામગીરી રોકડ રકમ ભરેલું પાકીટ મુળ માલીકને પરત કરી માનવતા મહેકાવી મોરબીમા ભારતી વિધાલય શાળામાં યોજાઇ વિધાર્થી મંત્રી મંડળ ની ચૂંટણી અને વૃક્ષારોપણનો ભવ્ય કાર્યક્રમ
Morbi

મોરબી જિલ્લા ભાજપ દ્વારા સંગઠનાત્મક નિમણુકમા ઈમરાનભાઈ ગુલમહંમદભાઈ માંડકીયાને લઘુમતી મોરચાના ઉપપ્રમુખમા વરણી કરાઈ

મોરબી જિલ્લા ભાજપ દ્વારા સંગઠનાત્મક નિમણુકમા ઈમરાનભાઈ ગુલમહંમદભાઈ માંડકીયાને લઘુમતી મોરચાના ઉપપ્રમુખમા વરણી કરાઈ

મોરબીમા ભારતીય જનતા પાર્ટી, મોરબી જિલ્લા દ્વારા સંગઠનમાં મહત્વની જવાબદારીઓની જાહેરાત કરવામાં આવી છે. જિલ્લા પ્રભારી શ્રી ગજેન્દ્રભાઈ સક્સેના સાથેના પરામર્શ બાદ જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી જયંતિભાઈ રાજકોટિયા દ્વારા સંગઠનાત્મક નિમણૂંક પત્ર જાહેર કરાયો છે

જે અંતર્ગત શ્રી ઈમરાનભાઈ ગુલમહંમદભાઈ માંડકીયાની ઉપપ્રમુખ, લઘુમતી મોરચો (મોરબી જિલ્લા) તરીકે વરણી કરવામાં આવી છે. તેમની આ સંગઠનાત્મક નિમણૂંક બદલ મોરબી જિલ્લા ભાજપ પરિવાર તેમજ કાર્યકરો અને મિત્ર વર્તુળ તરફથી તેમને ખૂબ-ખૂબ સદ્દભાવના અને ઉજ્જવળ કાર્યકાળ માટે હાર્દિક અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *