Skip to content
September 16, 2026
Advertisement
મોરબીમાં ‘જન્માષ્ટમી કાર્નિવલ 2026’ હવે 22 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે મોરબીવાસીઓના ઉત્સાહ અને ભારે પ્રતિસાદને પગલે મેળાની મુદતમાં વધારો : પરિવાર સાથે મનોરંજન માણવા વધુ એક તક નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી ખાખરેચી ગામ સમસ્ત જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરાઈ માળીયા મિંયાણાના કાજરડા ગામે કાળી ભેસે સફેદ પાડાને જન્મ આપતા લોકોના ટોળા જોવા માટે ઉમટી પડયામાળીયા મિંયાણાના કાજરડા ગામે હનીફભાઈ ઉમરભાઈ ભટીના ધેર આઠમના દિવસે બ્લેક ભેસે વાઈટ પાડાને જન્મ આપતા લોકોને આશ્ર્ચર્ચ લાગ્યુ માળીયામિંયાણાના ખાખરેચી ગામે જન્માષ્ટમી મહોત્સવનુ ભવ્ય આયોજન ખાખરેચી ગામે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી કરાશે ઉજવણી શોભાયાત્રામાં દહીં હાંડી મટકી ફોડ રાસની બોલશે રમઝટ મોરબીમા ખાટકીચોકમા વર્ષોથી ચાલતી નોનવેઝની દુકાનો બંધ કરાવતા લાઈસન્સ લેવા માટે ખો..ખો રમતા સરકારી તંત્ર સામે ખાટકી સમાજમા રોષ નામદાર ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવવાની લોકચર્ચા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ટંકારામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી જય બિરસા જય ભીમ અને જય જોહારનાં ગગનચુંબી નાદથી ટંકારા શહેર ગુજી ઉઠ્યું હતું. મોરબીના જાણીતા પત્રકાર સુરેશ ગોસ્વામીના પૌત્ર અને પત્રકાર અલ્પેશ ગોસ્વામીના લાડકા પુત્ર હરશિવગીરીના જન્મદિવસે શુભેચ્છા અભિનંદનની વર્ષા મોરબી અને માળિયા વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન (દેવ સોલ્ટ) દ્વારા રાહત સહાય માળીયા મિંયાણામા મચ્છનદીના પાણી ખેતરોમા ફરી વળતા ઉભા પાકનો નાશ થતા જગતનો તાત ચિંતિત સરકાર વહારે આવે તેવી ખેડુતોની માંગણી મોરબીમા કલમને બનાવ્યું જનસેવાનું શસ્ત્ર: યુવા પત્રકાર મહંમદશા શાહમદારના જન્મદિવસે અભિનંદન શુભેચ્છાઓનો વરસ્યો વરસાદ
Uncategorized

રાજકોટ ગ્રામ્ય જિલ્લા તથા સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં મીલકત સબંધી ગુન્હા આચરતી”કાળીયા ગેંગ” ટોળકીના સાગરીત અને GUJCTOC જેવા ગંભીર ગુનાના કામે નાસતા-ફરતાઆરોપીને પકડી પાડતી રાજકોટ રેન્જ ટીમ

રાજકોટ ગ્રામ્ય જિલ્લા તથા સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં મીલકત સબંધી ગુન્હા આચરતી”કાળીયા ગેંગ” ટોળકીના સાગરીત અને GUJCTOC જેવા ગંભીર ગુનાના કામે નાસતા-ફરતાઆરોપીને પકડી પાડતી રાજકોટ રેન્જ ટીમ

 

નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય (IPS) રાજકોટ વિભાગ રાજકોટનાઓ દ્વારા રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં નાસતા-ફરતા ઇસમોને શોધી કાઢી તેઓ વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય જે અન્વયે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સપેક્ટર શ્રી.અપૂર્વ પટેલ નાઓના માર્ગદર્શન મુજબ રાજકોટ રેન્જના પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી.પી.એન.મોરી, શ્રી.બી.સી.મીયાત્રા, શ્રી.સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફ દ્વારા આવા ઇસમોને શોધી કાઢવા માટે હ્યુમનસોર્સથી જરૂરી મેળવી ટેકનીકલ એનાલીસીસ તથા વર્કઆઉટ કરી રહેલ હતા.

દરમ્યાન દિવ્યેશભાઈ સુવા, શિવરાજસિંહ ઝાલા, નિકુલભાઇ પંપાણીયા નાઓને મળેલ ચોકકસ હકિકત આધારે રાજકો રાજકોટ ગ્રામ્યના ગોંડલ સીટી બી ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નંબર ૦૨૬૭/૨૦૨૬ ધી ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ-૨૦૧૫ (GUJCOC) ની કલમ ૩(૧) ની પેટા કલમ (૧) તથા કલમ ૩(૧) ની પેટા કલમ (૨) તથા કલમ ૩(૨) તથા ૩(૪) તથા કલમ ૩(૫) મુજબના ગુન્હાના કામે નાસતા-ફરતા આરોપી ઇનેશ ઉર્ફે યુનુસ ઉર્ફે ડીડી સ.ઓ. નવલભાઇ ઉર્ફે મુનીભાઇ વાઘેલા (વાજેલીયા) જાતે દેવીપુજક ઉ.વ. રહે, વાસાવડ સાણથલી દરવાજા તા.ગોંડલ જી.રાજકોટ નાઓને જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનની હદના ખારચીયા ગામની સીમમાંથી મળી આવતા હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *