મોરબી એ ડિવિઝન પોલીસે ચોરીના મોટરસાયકલ સાથે રીઢા ચોરને દબોચી લીધો

મોરબી એ ડિવિઝન પોલીસે ચોરીના મોટરસાયકલ સાથે રીઢા ચોરને દબોચી લીધો

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ નાઓની સુચના તેમજ વિભાગીય પોલીસ અધિક્ષકશ્રી મોરબી ડીવીજન મોરબીના પી.એ.ઝાલા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ તેમજ પો.ઇન્સ શ્રી એચ.એ.જાડેજા નાઓએ મોરબી શહેરમા બનતા મિલ્કત સંબંધી બનાવો અટકાવવા તેમજ શોધી કાઢવા માર્ગદર્શન આપેલ હોય તે મુજબ મોરબી શહેરમા લગાવેલ નેત્રમ સી.સી.ટીવી કેમેરા તેમજ હયુમન સોર્સીસ થી બાતમીદારો આધારે એ.એસ.આઇ રાજદીપસિંહ રાણા તથા પો.કોન્સ સિધ્ધરાજસિંહ જાડેજા ને ખાનગીરાહે બાતમી મળેલ કે ચોરીમા ગયેલ મોટર સાયકલ સાથે નીચે જણાવેલ આરોપી રવાપરરોડ ધુનડા ચોકડી ખાતે થી મળી આવતા મોટરસાયકલ ના કાગળો માંગતા નહી હોવાનુ જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા સદરહુ મોટરસાયકલ મોરબી સીટી એ ડીવીઝન.પોલીસ.સ્ટેશન ગુ.ર.નં.૮૨૧/૨૦૨૩ ઇ.પી.કો કલમ.૩૭૯ મુજબનુ ચોરીનુ હોવાનુ જણાતા આરોપીને અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે સાગરભાઈ જાગાભાઈ ગોલતર ભરવાડ ઉ.વ.૨૦ રહે. ઓટાળા તા.ટંકારા કબ્જે કરેલ મુદામાલ – એક સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ કિ.રૂ.૨૦૦૦૦/-કબ્જે કરેલ છે

મોટર સાઈકલ ના એન્જીન નંબર HA10EJDHF17585 તથા ચેસીસ નંબર MBLHA10AMDHF75040
મોરબી સીટી એ ડીવીઝન.પોલીસ.સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૦૮૨૧/૨૦૨૩ ઇ.પી.કો કલમ.૩૭૯ કિ.રૂ.૨૦૦૦૦/-આરોપી નો ગુનાહિત ઇતિહાસનીવિગત નીચે મુજબની છે મોરબી સીટી એ ડીવીઝન.પોલીસ.સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૦૪૪૭/૨૦૨૨ ઇપીકો કલમ.૩૭૯ મોરબી સીટી એ ડીવીઝન.પોલીસ.સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૧૮૧૧/૨૦૨૨ ઇ.પી.કો કલમ.૩૭૯ મોરબી સીટી એ ડીવીઝન પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૧૮૧૨૮૨૦૨૨ ઇ.પી.કો કલમ,૩૭૯ મોરબી સીટી એ ડીવીઝનપોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૧૮૧૩૮૨૦૨૨ ઇ.પી.કો કલમ ૩૭૯ મોરબી સીટી એ ડીવી,પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૧૮૧૮૮૨૦૨૨ ઇ.પી.કો કલમ ૩૭૯ મોરબી સીટી એ ડીવી,પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૧૮૨૧૮૨૦૨૨ ઇ.પી.કો કલમ ૩૭૯ મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૧૮૨૨૮૨૦૨૨ ઇ.પી.કો કલમ.૩૭૯ ટંકારા પો.સ્ટેશન પ્રોહીબિશન ગુ.ર.નં.૦૮૯૬/૨૦૨૦ પ્રોહી કલમ ૬૫એ.એ. ટંકારા પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં.૩૭૨/૨૦૨૨ પ્રોહી કલમ.૬૬(૧)બી.૮૫(૧) ટંકારા પોલીસ .સ્ટેશન પ્રોહીબિશન ગુ.ર.નં.૦૯૮૦/૨૦૨૨ પ્રોહી કલમ.૬૬(૧)બી

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here