મોરબીના જાણીતા પત્રકાર એન્ડ એડવોકેટ રજાક બુખારીનુ ફેસબુક આઈ.ડી હેક

મોરબીના જાણીતા પત્રકાર એન્ડ એડવોકેટ રજાક બુખારીનુ ફેસબુક આઈ.ડી હેક

આ ફેસબુક આઈડી પરથી કોઈપણ જાતના મેસેઝ વીડીયો પોસ્ટ થાય તો ચેતી જવુ વિશ્ર્વાસ કરવો નહી

મોરબી જીલ્લાના જાણીતા એડવોકેટ અને પ્રિન્ટ મીડીયા ઈલોકટ્રોનિક મીડીયાના પત્રકાર રજાક બુખારીનુ એકટીવ ફેસબુક આઈ ડી કોઈ હેન્કરે હેંક કરી લીધુ હોવાથી આ જુના ફેસબુક આઈ.ડી માથી કોઈપણ જાતના મેસેઝ વીડીયો કે સમાચાર પોસ્ટ કરવામા આવે તો વિશ્ર્વાસ કરવો નહી તેમજ Razzak Bukhari નામનુ જુનુ આઈ.ડી હેંક કરતા હાલે ફરી નવુ આઈ.ડી બનાવવાની જરુરીયાત પડી છે પરંતુ રજાક બુખારીના નામે કોઈ મેસેઝ વીડીયો ફેસબુક આઈ ડી પર પોસ્ટ થાય તો તેની પુરી ચકાસણી કરવા તમામને આથી જાણ કરવામા આવે છે આ બનાવ બનતા સાઈબર ક્રાઈમને જાણ કરી આ અંગે લૈખિતમા રજુઆત સાથે ફરિયાદ કરવામા આવશે તેવુ રજાક બુખારીએ જણાવ્યુ હતુ

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here