મોરબી વીસીપરામા રહેતા પીરે તરીકત હાજી આલમમીંયાબાપુ કાદરી સહ પરીવાર સાથે ઉમરાહ શરીફ બગદાદ શરીફ કરબલા શરીફની ઝિયારતે જુઓ વીડીયો

મોરબી વીસીપરામા રહેતા પીરે તરીકત હાજી આલમમીંયાબાપુ કાદરી સહ પરીવાર સાથે ઉમરાહ શરીફ બગદાદ શરીફ કરબલા શરીફની ઝિયારતે જુઓ વીડીયો

પયગામે સબા લાઈ હૈ ગુલઝારે નબી સે આયા હૈ બુલાવા મુજે દરબારે નબી સે મેરે દિલ કી યે દુઆ હૈ યાદે નબી મેં ગુઝરે મેરી સુ ગૌષે આઝમ

અલ્લાહ તઆલા ના ફઝલો કરમથી અને રહમતુલ્લીલ આલમીન સરકારે દો જહા હઝરત મોહંમદ મુસ્તુફા સલ્લલ્લાહો અલયહે વસલમ અને ઔલાદે ગૌષે આઝમ હઝરત મીરા સૈયદશાહ બાવા કાદરીયલ જીલાની ઉનાવી ના સદકા એ તુફૈલ થી મારી વાલીદા આયશામા કાસમમિયાકાદરી અને પીરસૈયદહાજીઆલમમયાબાપુ કાદરીસાબેરામા આલમીંયા કાદરીપીરસૈયદ અહેમદરઝાબાપુ કાદરી પીર સૈયદ અખ્તરરઝાબાપુ


ફાતેમામા અખ્તરરઝાબાપુ કાદરી પીર સૈયદ જીલ્લાનીબાપુ અખ્તરરઝાબાપુ અને મારી સહેજાદી તેમજ જમાઈ અને નવાશા સાજેદામા મુઝાહીદબાપુ કાદરી
પીર સૈયદ મુઝાહીદબાપુ કાદરી પીર સૈયદ મુહાફીઝઅલી મુઝાહીદબાપુ કાદરી કો મક્કા મો.અઝઝમા અને બારગાહે રીશાલત સલ્લલ્લાહો અલયહે વસલ્લમ કે મુકદસ ઝીયારત કરવાનો મૌકો નશીબ થયો હોવાથી આ ખુશીના મોકા પર મન્શુરી પીંજારા જમાતખાને વિદાય સ્વાગત કાર્યક્રમનુ ભવ્ય આયોજન કરવામા આવ્યુ હતુ જેમા મોરબીના શહેર ખતીબ અબ્દુલ રશીદમીંયાબાપુ કાદરી સહિતના પીરે તરીકત આલેરસુલ તેમજ મૌલાના ઈશાકારી સહિત મુસ્લીમ અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા અને આ ઝિયારતના ખુશીના મૌકા પર કાદરી આલેરસુલ પરીવારને ફુલહાર કરી સન્માનથી સ્વાગત કરી હતી આ ઝયારતના વિદાયના ભવ્ય પ્રસંગે બહોળી સંખ્યામા મુસ્લીમ બીરાદરોએ હાજરી આપી હતી

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here