
મોરબીમા બકરી ઈદના તહેવાર નિમિતે એસ.પી.રાહુલ ત્રિપાટીના અધ્યક્ષ સ્થાને ફ્રુડ પેટ્રોલીંગ કરાયુ
મોરબીમા બકરી ઇદનાં તહેવાર અન્વયે આજે જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીનાઓની આગેવાની હેઠળ પી.એસ.ગોસ્વામી નાયબ.પોલીસ.અધિક્ષક એચ.કયુ, તથા બી ડીવીજન પોલીસ સ્ટેશન પી.આઇ. તથા પી.એસ.આઇ. તથા એલ.સી.બી. પી.આઇ. તથા સ્ટાફ દ્રારા આજરોજ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યુ હતુ
આ ફુટ પેટ્રોલીંગ દરમિયાન જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી નાઓએ રોડ બંદોબસ્ત તથા અન્ય જરુરી માર્ગદર્શન આપીને બકરી ઇદનાં પર્વની ઉજવણી શાંતિમય રીતે પૂર્ણ થાય એ માટે જરુરી સુચનાઓ આપેલ.