મોરબી સ્ટેટ જીએસટી કચેરીમા રાજ્ય વેરા નિરીક્ષકમા ફરજ બજાવતા ભરતસિંહ જાડેજા વયનિવૃધ થતા વિદાય સમારોહ યોજાયો

મોરબી સ્ટેટ જીએસટી કચેરીમા રાજ્ય વેરા નિરીક્ષકમા ફરજ બજાવતા ભરતસિંહ જાડેજા વયનિવૃધ થતા વિદાય સમારોહ યોજાયો

મોરબી સ્ટેટ જી.એસ.ટી. કચેરીમાં ફરજ બજાવતા રાજ્ય વેરા નિરીક્ષક ભરતસિંહ જી. જાડેજા (બી જી જાડેજા) જોડાવાની તારીખ ૨૫.૧૦.૧૯૮૯ થી તારીખ ૩૧-૦૭ -૨૦૨૩ના રોજ નિવૃત્ત થતા નિવૃત્તિ પર અભિનંદનની વર્ષા થય હતી વયનિવૃત થતા તેઓનો નિવૃધી વિદાયમાન સમારોહ યોજાયો હતો

સમારોહ નાં અધ્યક્ષ સ્થાને સહાયક રાજ્ય વેરા કમિશનર બી.બી.ઉપાધ્યાય અને ઇ.ડી.અજાગિયા ઉપસ્થિત રહેલ હતા આ કાર્યક્રમમા કચેરીનાં અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ તેમજ રાજપુત સમાજના જાડેજા પરિવારજનો હાજર રહેલ હતા કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન મહિપાલસિંહ જાડેજાએ કર્યુહતું

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here