
મોરબી બાર એસોશીયનના પુર્વ પ્રમુખ અને સિનિયર એડવોકેટ દીલીપ અગેચણીયાનો જન્મદિવસ બાર રુમમા કેક કાપી હર્ષોઉલ્લાસથી ઉજવાયો
જન્મદિવસની ખુશીમા તમામ સીનીયર જુનીયર એડવોકેટે કેક ખવડાવી સેડનવીચ પાર્ટી સાથે શુભેચ્છાઓ પાઠવી હતી
મોરબી બાર એશોસીયનના પુર્વ પ્રમુખશ્રી અને ગુજરાત હાઈકોર્ટના સીનીયર એડવોકેટ દીલીપભાઈ રામજીભાઈ અગેચણીયાનો આજે જન્મદિવસ હોવાથી મોરબી બાર એશોસિયન વકીલ રુમમા તમામ સીનીયર જુનીયર એડવોકેટશ્રીઓ સાથે મળીને કેક કાપી સેનડવીચ પાર્ટી રાખી જન્મદિવસની હર્ષોઉલ્લાસથી ઉજવણી કરી એકબીજાને કેક ખવડાવી શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા