
મોરબી બાર એસોશીયનના સિનિયર એડવોકેટ જયરાજસિંહ રાઠોડના જન્મદિવસે શુભેચ્છા વર્ષા
જન્મદિવસની ખુશીમા તમામ સીનીયર જુનીયર એડવોકેટે અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી
મોરબી બાર એશોસીયનના સીનીયર એડવોકેટ જયરાજસિંહ રાઠોડનો (જે.પી.રાઠોડ) આજે જન્મદિવસ હોવાથી મોરબી બાર એશોસિયન વકીલ રુમમા તમામ સીનીયર જુનીયર એડવોકેટશ્રીઓ જન્મદિવસની શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા તુમ જયો હજારો સાલ યે મેરી હે આરઝુ હેપ્પી બર્થડે જયરાજસિંહ રાઠોડ