
મોરબી ઓમ શાંતિ મિડિયમ સ્કુલના ટ્રસ્ટીઓ શિક્ષકો અને વિધાર્થીઓ દ્રારા ચંદ્રયાન-૩ સફળતાપુર્વક ઉતરાણ કરે તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરાઈ
તાજેતરમા ચંદ્રયાન- ૩ ના સફળતાપૂર્વક ઉતરાણ કરે તેના પર સમગ્ર દેશવાસીઓની નઝર છે અને તમામ દેશવાસીઓ ભગવાન પાસે પ્રાર્થના કરી રહયા છે ત્યારે ઓમ શાંતિ ઇંગ્લીશ મિડીયમ (GSEB) સ્કુલ ના ટ્રસ્ટી શ્રી સુમંતસર તેમજ શાળા પરિવારના તમામ સભ્યો એ આ અંગે શુભેચ્છા પાઠવેલ છે અને શાળાના વિદ્યાર્થીઓ એ આ મિશનની સફળતા માટે પ્રાર્થના કરેલ છે.