
મોરબી નગરપાલીકાના પુર્વ ઉપપ્રમુખ હાજીયાણી એમણાબેન ગફુરભાઈ મોવરના જન્મદિવસે અભિનંદન શુભેચ્છાની વર્ષા
મોરબીના વાવડીરોડ પર રહેતા અને નગરપાલીકાના ઉપપ્રમુખ તરીકે ચુંટાયેલા પાલીકાના પુર્વ પ્રમુખ હાજીયાણી એમણાબેન ગફુરભાઈ મોવરનો આજે જન્મદિવસ હોવાથી રાજકીયપક્ષો અગ્રણીઓ સગાસ્નેહીઓ તેમજ મોવર પરીવાર દ્રારા હાજીયાણી એમણાબેન ગફુરભાઈ મોવરને રુબરુ મળીને તેમજ ફોન પર જન્મદિવસની શુભેચ્છા સાથે અભીનંદન પાઠવ્યા હતા આ ખુશીના પ્રસંગે મોવર પરીવારના ગફુરશેઠ અબ્દુલ્લાભાઈ મોવર નિઝામ ગફુરભાઈ મોવર ઈકબાલ ગફુરભાઈ મોવર સહિત સહ પરીવાર સાથે મનભાવતા ભોજન પાર્ટી રાખી જન્મદિવસની હર્ષોઉલ્લાસથી ઉજવણી કરી હતી