મોરબી રવાપર ચોકડી પાસે નાયરા પેટ્રોલપંપના સહયોગથી ટ્રાફીક પોલીસે ધારાસભ્યશ્રી દુર્લભજી દેથરીયાની ઉપસ્થિતિમા માર્ગ સલામતી કાર્યક્રમ યોજયો

મોરબી રવાપર ચોકડી પાસે નાયરા પેટ્રોલપંપના સહયોગથી ટ્રાફીક પોલીસે ધારાસભ્યશ્રી દુર્લભજી દેથરીયાની ઉપસ્થિતિમા માર્ગ સલામતી કાર્યક્રમ યોજયો

નાયરા પેટ્રોલપંપના માલીક અને સ્ટાફ ટ્રાફિક પોલીસ અને ધારાસભ્યશ્રીની હાજરીમા ટેમ્પલેટ હેલમેટ વિતરણ કરી માર્ગ સલામતી અંગે વાહન ચાલકોને જાગૃતિ માર્ગદર્શન આપ્યુ

મોરબીના રવાપર ચોકડી ખાતે માર્ગ સલામતી માસ ૨૦૨૪ અનવ્યે નાયરા પેટ્રોલ પંપ ના સહયોગથી ડેપ્યુટી ડીવીઝન મેનેજરશ્રી ચૌધરી ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયા નાયરા પેટ્રોલ પંપના અધિકારીઓ ,સ્ટાફ તેમજ ટ્રાફિક પોલીસ મોરબી દ્વારા હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ જે કાર્યક્રમમાં વાહનચાલકોને ટ્રાફિકના નિયમો બાબતે જાણકારી આપવામાં આવી તેમજ પેમ્પલેટ નું વિતરણ કરવામાં આવ્યું.

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here