
મોરબીના નાગડાવાસના આહિર સમાજના અગ્રણી ભાનુભાઈ જશાભાઈ રાઠોડનુ દુખદ અવસાન થતા આહિર સમાજમા શોક ફેલાયો
મોરબી જીલ્લાના નાગડાવાસ ગામના વતની સ્વ: ભાનુભાઈ જશાભાઈ રાઠોડનુ આજ રોજ તા ૨૦-૦૧-૨૦૨૪ના શનિવારના પોસસુદ દશમના રોજ દુખદ અવસાન થયુ છે આ દુખદ અવસાન થી આહિર સમાજમા શોકનુ મોજુ ફરી વળ્યુ હતુ જેથી પરમ કૃપાળુ શ્રી મુરલીધર મહારાજ તેમના દિવ્ય આત્માને શાંતી આપે તેવી પ્રભુ પાસે પ્રાર્થના ઓમ શાંતિ
લી.
જેશંગભાઈ જશાભાઈ રાઠોડ
જલાભાઈ જશાભાઈ રાઠોડ
વિધૃતનગર સર્કીટ હાઉસની સામે મોરબી