મોરબી જીલ્લા પંચાયતમા ભારતીય જનતા પાર્ટી દ્રારા સમિતિઓ બનાવી ચેરમેનોની વરણી કરી ફુલહારથી સન્માન કરી ખુશી વ્યકત કરી

મોરબી જીલ્લા પંચાયતમા ભારતીય જનતા પાર્ટી દ્રારા સમિતિઓ બનાવી ચેરમેનોની વરણી કરી ફુલહારથી સન્માન કરી ખુશી વ્યકત કરી

ભારતીય જનતા પાર્ટીએ મહિલા અને બાળ વિકાસ સમિતિ આરોગ્ય સમિતિ બાંધકામ સમિતિ શિક્ષણ સમીતી અને અપીલ સમિતિનીના ચેરમેન સભ્યોની વરણી કરી

મોરબી જીલ્લા પંચાયતમા ભારતિય જનતા પાર્ટી દ્રારા અલગ અલગ સમિતિઓમા ચેરમેન અને સભ્યોની વરણી કરાતા તમામને ફુલહારથી સન્માન કરી મીઠુ મોઢુ કરાવી ખુશી વ્યકત કરી હતી


જેમા બાંધકામ સમિતિના ચેરમેન તરીકે મેરાભાઈ વિઠલાપરા અને સભ્યો જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલા- લીલાબેન રવજીભાઈ પરમાર તેમજ શિક્ષણ સમિતિના ચેરમેન પદે ચંદ્રિકાબેન નાથુભાઈ કડીવાર અને સભ્યો  જેસંગભાઈ (બાબુભાઈ) મુળુભાઈ હુંબલ જાકીર અબ્બાસ ઈસુબભાઈ સેરશીયા- મેરાભાઈ વીઠલાપરા- અજયભાઈ મનસુખભાઈ લોરીયા-બદભદ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલા કોપ્ટ સભ્ય તરીકે વરણી કરાઈ હતી


તેમજ મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન પદે લીલાબેન રવજીભાઈ પરમાર અને સભ્યો જયંતિભાઈ દામજીભાઈ પરસુંબીયા- અસ્મિતાબેન કિશોરભાઈ ચીખલીયા અને આરોગ્ય સમિતિના ચેરમેન પદે સરોજબેન વાધજીભાઈ અને સભ્યો કડીવાર ચંદ્રીકાબેન નથુભાઈ- પ્રવિણ ત્રિભોવનભાઈ સોનગ્રાની વરણી કરી ફુલહાર કરવામા આવ્યા હતા આ કાર્યક્રમમા મોરબી જીલ્લા ભાજપના મહામંત્રીશ્રી જેઠાભાઈ મિયાત્રા ઉપસ્થિત રહયા હતા

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here