
મોરબી જીલ્લામા ક્રેડિટ એકસેસ ગ્રામિણ લીમીટેડ દ્રારા આકર્ષક પગાર સાથે ભરતી ટ્રાવેલીંગ ખર્ચ પગાર રહેવા જમવાની સગવડ સાથે ભાઈઓ બહેનોને ઉતમ નોકરીની તક માટે આજે જ સંપર્ક કરો
મોરબી જીલ્લા સહિત પડધરી કાલાવાડ જસદણ જેતપુર ધ્રાગધ્રા સહિત તાલુકાઓ સહિત ગુજરાતભરમા ધોરણ ૧૦ પાસ ૧૨ પાસ અને સ્નાતક અને આઈ.ટી આઈ કોર્ષ કરેલા ભાઈઓ અને બહેનોની ક્રેડિટ એકસેસ ગ્રામિણ લીમીટેડ કંપની (ગ્રામિણ કોટા) મા યુવાનોની તાત્કાલીક ભરતી કરવાની છે જેમા ગ્રાહકોની મુલાકાત અને જોડાણ-ગૃપ લોર્ન આપવી કલેકશન કરવા મીટીંગ યોજવી આપેલ લોર્ન અંગેની વપરાશની તપાસ કરવી સહિતના કામોમા યુવાનોની ભરતી કરવાની છે જેમા આકર્ષક પગાર પ્રોત્સાહક રકમ વાર્ષિક બોનશ પેટ્રોલ ભથ્થુ વિનામુલ્યે રહેવાની સગવડ સહિતની સુવિધાઓ અપાશે
જેથી અભ્યાસ કર્યો હોવા છતા બેરોજગાર ફરતા યુવાનો ભાઈઓ તેમજ બહેનો માટે માટે કારકિર્દીની નવી શરુઆત કરવા માટે ક્રેડિટ એકસેસ ગ્રામિણ સાથે જોડાવો આ સંસ્થા ભારતમા સૌથી મોટી લધુધિરાણ સંસ્થા છે જે એનએસઈ અને બીએસઈમા નોંધાયેલ છે આ કંપની ભારતમા સૌથી ઓછી આવક ધરાવતા પરિવારોને પરવડી શકે તેવી નાણકીય અને વિકાસ સેવાઓ પુરી પાડી શકે તેમ છે જેથી વહેલા તે પહેલાના ધોરણે ભરતી કરવાની હોવાથી ઈન્ટરવ્યુ માટે ક્રેડિટ એકસેસ ગ્રામિણ લીમીટેડ મોરબી- વિધૃતનગર ઉમાટાઉનશીપ નજીક સર્કિટ હાઉસની સામે ઓફીસે મોબાઈલ નંબર ૭૯૯૯૫૬૪૪૫૮- તેમજ કિશનસર મો. ૭૮૭૪૨૦૫૦૦૯ ઉપર તાત્કાલિક સંપર્ક કરવો