
માળીયા મિંયાણામા રહેતા મર્હુમ જાનમામદભાઈ રણમલભાઈ મોવર અલ્લાહની રહેમતમા પહોચી જતા તા ૨૮ માર્ચ માહે ૧૭મા રોઝે ઝિયારત
પવિત્ર રમજાન મહિનામા જન્નત નશીબ થતા મર્હુમની ઝિયારત માળીયા પેટ્રોલપંપ હાઈવે પર પોતાના નિવાસ સ્થાને તા ૨૮ માર્ચ ગુરુવારના રોજ સવારે ૧૦:કલાકે રાખવામા આવેલ છે
માળીયા મિંયાણા શહેરના મિંયાણા સમાજના પુર્વ મુખી મર્હુમ આમદભાઈ પેથાભાઈ મોવરના પૌત્ર અને મર્હુમ રણમલભાઈ આમદભાઈ મોવરનો પુત્ર તેમજ નુરાલી આમદભાઈ મોવરના ભત્રીજો મર્હુમ જાનમામદભાઈ રણમલભાઈ મોવરનુ રમજાનના પવિત્ર માસમા ૧૫મા રોઝે ઈન્તેકાલ થયુ હોય મર્હુમ જાનમામદભાઈ મોવરને અલ્લાહતઆલા પરવર દિગાર જન્નતનશીબ અતા ફરમાવે તેવી દુવા મર્હુમ જાનમામદભાઈ રણમલભાઈ મોવરની ઝિયારત તા ૨૮ માર્ચ ૨૦૨૪ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે માળીયા હાઈવે પર પોતાના નિવાસ્થાને રાખવામા આવેલ છે જેની સર્વેએ નોંધ લેવા વિનંતી