મોરબી જિલ્લા ઠાકોર ચુવાળીયા કોળી સમાજ મા પ્રમુખ પદ તરીકે હેમંતભાઈ ઘોઘાભાઈ સુરેલા ની વરણી થતાં સમાજ દ્વારા આવકાર સાથે શુભેચ્છા ની વર્ષા

મોરબી જિલ્લા ઠાકોર ચુવાળીયા કોળી સમાજ મા પ્રમુખ પદ તરીકે હેમંતભાઈ ઘોઘાભાઈ સુરેલા ની વરણી થતાં સમાજ દ્વારા આવકાર સાથે શુભેચ્છા ની વર્ષા

*”સમાજમાં શિક્ષિત સંગઠિત એકતા સાથે સમાજ ના વિકાસ ચિંતક કાર્યો મા સર્વે સમાજમાં જાણીતા એવા યુવા હેમંતભાઈ સુરેલા ની વરણીને ચુવાળીયા કોળી સમાજ સહિત અન્ય સમાજ આપી શુભેચ્છાઓ


સમગ્ર ગુજરાત સહિત સૌરાષ્ટ્ર ભરમાં બહોળી સંખ્યામાં વસવાટ કરતા ઠાકોર કોળી સમાજ ના વિવિધ શહેર જિલ્લાઓમાં સમાજ ચિંતક અગ્રણીઓ આગેવાનો સમાજ હિત કાર્યો અંતર્ગત સમાજલક્ષી સેવા સમાજ વિકાસ અંતર્ગત હોદ્દેદારો પોતપોતાની યથાશક્તિ પ્રમાણે સમાજ ચિંતક સમાજહિત કાર્યો કરે છે જેના પરિણામે મોરબી શહેર જિલ્લામાં પણ ચુવાળીયા કોળી ઠાકોર સમાજમાં સર્વે સમાજના જાણીતા અને ઠાકોર સમાજના યુવા સમાજસેવક એવા હેમંતભાઈ ઘોઘાભાઈ સુરેલા ની ઠાકોર સમાજ દ્વારા પ્રમુખ પદ તરીકે વરણી નિમણૂક થતા સમાજ દ્વારા આવકાર અભિનંદન સાથે શુભેચ્છાઓની વર્ષા થઈ રહી છે ત્યારે અન્ય સમાજમાં પણ બહોળો મિત્ર વર્ગ ધરાવતા અને સેવા લક્ષ્ય કાર્યથી જાણીતા એવા સમાજસેવક હેમંતભાઈ સુરેલા ને શુભેચ્છા અભિનંદન ઠાકોર સમાજમાં પ્રમુખ તરીકે વરણી થતા શુભેચ્છા પાઠવી રહ્યા છે જેથી આવનાર સમયમાં ચુવાળીયા કોળી ઠાકોર સમાજના હક હિત અધિકાર અને સમાજના ઉન્નતિ વિકાસ પ્રગતિ સાથે સાથે સમાજમાં શિક્ષણ સંગઠિત એકતા ભાઈચારો રહે અને સમાજ મા વાદવિવાદ વગર સમાજ માં શિક્ષિત યુવાનો વૃદ્ધો અને મહિલાઓ ને મળતા મહિલા અને બાળ યોજના અંતર્ગત સરકારી લાભો તેમજ વિવિધ સમાજ ના રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના મધ્યમથી મળતા લાભો અને શિષ્યવૃત્તિ સહિત વૃદ્ધા પેન્શન વિગેરે સમાજના સમાજ હિતકારીઓ માટે યુવા અગ્રણી આગેવાન તરીકે મોરબી શહેર જિલ્લાના જાણીતા યુવા ચુવાળીયા કોળી ઠાકોર સમાજના પ્રમુખ હેમત ભાઈ ઘોઘાભાઈ સુરેલા ને મિત્રો વર્ગ સહિત ઠેર ઠેર થી અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહીં છે ત્યારે મોરબી સુન્ની મુસ્લિમ અજમેરી સમાજના ઉપપ્રમુખ અને યુવા પત્રકાર રફીક ભાઈ અજમેરીએ શુભેચ્છા અભિનંદન પાઠવી

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here