
મોરબી વીસીપરામા રહેતા મર્હુમ સોયબભાઈ જેડા અને અલ્તાફભાઈ જેડા બન્ને ભાઈઓની ઝિયારત અને તેમની માતા મર્હુમ હવાબેન હૈદરભાઈ જેડાનુ ચહેલુમ કાલે ગુરુવારે બિલ્લાલી મસ્જીદે રાખવામા આવેલ છે
મર્હુમ સોયબભાઈ હૈદરભાઈ જેડા અને મર્હુમ અલ્તાફભાઈ હૈદરભાઈ જેડાનુ સ્વીફટ પલટી ખાઈ જતા અકસ્માતથી અલ્લાહની રહેમતમા પહોચી ગયા છે અલ્લાહ તઆલા જન્નતનશીબ અતા ફરમાવે તેવી દુવા
મોરબી વીસીપરામા રહેતા મર્હુમ સોયબભાઈ હૈદરભાઈ જેડા અને તેમના નાનાભાઈ મર્હુમ અલ્તાફ હૈદરભાઈ જેડાનુ સ્વીફટ પલટી ખાઈ જતા અલ્લાહની રહેમતમા પહોચી ગયા હોવાથી બન્ને ભાઈઓની ઝિયારત અને તેમની માતા મર્હુમ હવાબેન હૈદરભાઈ જેડાનુ ચહેલુમ મોરબી વીસીપરા બીલ્લાલી મસ્જીદ ખાતે તા ૨૦ એપ્રીલ ૨૦૨૪ ને શનીવારના રોજ સવારે ૯:૩૦ કલાકે રાખવામા આવેલ છે જેમની તમામ મુસ્લીમ બીરાદરોએ નોંધ લેવા નિઝામભાઈ હૈદરભાઈ જેડાએ વિનંતી કરી હતી